હિંદુ ધર્મ મુજબ આ ૫ પ્રકારના પાપીઓથી હંમેશા રહેવું જોઈએ દુર, જાણી લો મહત્વની વાત…

હિંદુ ધર્મ માં એમ તો ઘણા પ્રકારના પાપ અને પાપીઓ વિશે ઉલ્લેખ મળે છે, પરંતુ અમુક એવા દોષ અહિયાં કહેવામાં આવી રહ્યા છે જે લોકો ની બાજુ હોવાથી તે પાપી બની જાય છે. એવા દોષયુક્ત વ્યવહાર કરવા વાળા લોકો ના અલગ અલગ નામ પણ કહેવામાં આવ્યા છે.

જાણો એમાંથી જ પાંચ ના નામ. ૧. વિષમ- જે સામે મીઠું બોલે અને પાછળ કડવું બોલે. એવા લોકો થી બચીને રહેવું જોઈએ. એની બોલી અને કર્મ માં પણ ફર્ક હોય છે. એવા લોકો ને વિષમ કહેવામાં આવે છે.

૨. પીશુન- જે વ્યક્તિ કપટ, ખોટું, છલ, શકતી અથવા પ્રેમ નો દેખાવો કરી રાખે છે એને પીશુન કહે છે. એવા લોકો ની ઓળખ કરી એનાથી પણ બચવું જોઈએ. ૩. અધમ-  જે ગુરુ થી ઊંચા સ્થાન બેસે, દેવતા ની સામે બુટ અને છત્રી લઈને જાય, મોટા નું સમ્માન કરે, ધર્મ ની આલોચના કરવા વાળા અથવા ધર્મ થી વિમુખ અથવા નિંદક વ્યક્તિ જ અધમ કહેવાય છે.

એવા લોકો ની સંગત માં રહીને તમે પણ એવા જ બની શકો છો. ૪. પશુ- એવા ઘણા લોકો છે જે એમનું જીવન પશુપત જીવી રહ્યા છે. ઇન્દ્રિય સુખ જ એના જીવન નું લક્ષ્ય છે. સાંસારિક ઈચ્છાઓ ને પૂરી કરવાની ચાહત રાખવા વાળા.

પ્રાચીન સંદર્ભ માં દેવ સેવા તેમજ શાસ્ત્રો ના જ્ઞાન થી વંચિત. ધાર્મિક દ્રષ્ટિ થી પ્રયાગ માં રહેતા પણ સ્ના ન કરવા વાળા. એવા વ્યક્તિ પશુ સમાન છે. ૫. કૃપણ- કૃપણ નો અર્થ થાય છે

મહા કંજૂસ. અન્ન અને ધન થી સંપન્ન થવા પર પણ વાસી અથવા નીચા સ્તર નું ભોજન કરવા વાળા, કોઈ પણ પ્રકાર નું દાન અને પૂજા ન કરવા વાળા. પત્ની અને બાળકોને પણ મૂળભૂત સુવિધાઓ થી વંચિત રાખીને બચત કરવા વાળા.

એવા મહા કંજૂસ નું ધન રાખેલું જ પડ્યું રહી જાય છે. ન એમણે કામ આવે, ન એમના પરિવાર ને કામ આવે. શાસ્ત્રો ની અનુસાર એવા સ્વભાવ તેમજ દોષ વાળા વ્યક્તિઓ ને ન તો સ્વર્ગ મળે છે ન મોક્ષ.

તેથી એવા દોષ અને વ્યક્તિઓ થી બચીને રહેવું જરૂરી છે, અન્યથા એના ગુણ પણ તમારા માં સમાય શકે છે. જે વ્યક્તિ ઉપર ની વાતો ને સમજે છે અને ધર્મયુક્ત આચરણ કરતા જીવન વિતાવે છે એના જીવન માં ક્યારેય સંકટ નથી આવતું. એવા વ્યક્તિ પરિવાર સહીત સુખી જીવન વિતાવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer