આ ઉપાય કરવાથી જીવનના દરેક સંકટોમાંથી મળે છે મુક્તિ અને જીવનમાં આવે છે સુખ શાંતિ 

આપણે ઘણી વખત જોયું હોય છે કે, આપણા જીવનની અંદર ઘણા લોકો એવા હોય છે કે જે વારંવાર કોશિશ કરવા છતાં પણ તેના કોઈ પણ કાર્ય સફળ થતા નથી. આવા વ્યક્તિઓ અથાક પરિશ્રમ કરે છે આમ છતાં સફળતા તેના હાથમાં આવતા આવતા જતી રહે છે. શું તમે જાણો છો આમ થવા પાછળનું કારણ હકીકતમાં એવું માનવામાં આવે છે કે,

મનુષ્યને પોતાના જીવનમાં સફળતા ન મળવા પાછળ કાલસર્પ યોગ વાસ્તુદોષ અથવા તો ગ્રહ-નક્ષત્ર ના ખરાબ પ્રભાવ હોઈ શકે છે. જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર અનેક પ્રકારના સંકટોથી ઘેરાયેલો રહે છે અને પોતાના જીવનમાં જ્યારે સફળતા મેળવી શકતો નથી.

આપણા શાસ્ત્રો ની અંદર આવા દરેક પ્રકારના થી છુટકારો મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો વિશે બતાવવામાં આવ્યું છે. જો કોઈ પણ વ્યક્તિ આ ઉપાયોને અપનાવે તો તેના કારણે પોતાના જીવનની અંદર રહેલી દરેક પ્રકારની પરેશાનીઓને દૂર કરી શકે છે

અને પોતાના દરેક કાર્ય ની અંદર સફળતા મેળવી શકે છે. જો તમે પણ ઇચ્છો છો કે તમારા જીવનની અંદર રહેલી દરેક પરેશાનીઓ થઈ જાય દૂર તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે પણ મેળવી શકો છો તમારી બધી જ પરેશાનીઓથી છુટકારો.

સંકટ થી પીછો છોડાવવા માટે ના ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ જો તમે નિયમિત રૂપે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મંગળવાર તથા શનિવારના દિવસે હનુમાનજીને સિંદૂર ચઢાવો. અથવા તો બનારસી પાન અર્પણ કરો તો તેના કારણે તમારા રોકાયેલા બધા જ કાર્ય પૂર્ણ થઈ જાય.

પશુ પક્ષીઓને રોટલી ખવડાવવી જો તમે નિયમિત રૂપે ગાય, કૂતરા અથવા તો પક્ષીઓને રોટલી ખવડાવો, તો તેના કારણે તમારા જીવનની અંદર ચાલી રહેલી દરેક પરેશાનીઓ દૂર થઈ જાય છે. ગ્રહ કલેશ થી બચવાન જો તમારા ઘરમાં પણ કોઈ ને કોઈ વાતે દરરોજ નાની-મોટી તકરારોના કરતી હોય અને તેમાંથી પીછો છોડાવવો હોય,

તો તમારા ઘરના પૂજાસ્થાનમાં ઘીનો દીવો સળગાવી તેની અંદર કપૂર અને અષ્ટગંધની સુગંધને પ્રતિદિન ઘરમાં ફેલાવી દો.  આમ કરવાથી તમારા ઘરમાં રહેલી બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે. સંકટથી બચવા માટે જો તમે પણ તમારા જીવનમાં આવી રહેલા અનેક પ્રકારના સંકટોથી બચવા માંગતા હોય તો હંમેશા સ્નાન કર્યા બાદ હનુમાનજીના મંદિરે જઈ

અને ભગવાન હનુમાનજી પાસે તમારા દ્વારા કરવામાં આવેલા કોઈપણ પાપની માફી માંગી લો. આ ઉપરાંત કાચની એક કટોરી ની અંદર તેલ ભરી તેની અંદર તમારા પ્રતિબિંબને નિહાળો આમ કરવાથી તમારા જીવનની અંદર રહેલા બધા જ સંકટો દૂર થઈ જશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer