હિંદુ ધર્મમાં પૂજા, ધ્યાન અને દાનનુ વિશેષ મહત્વ હોય છે, કોઈ પણ ધાર્મિક અવસર અથવા આયોજન પર ગરીબો અને અસહાય લોકોને દાન આપવામાં આવે છે. એવી માન્યતા છે કે દાન કરવાથી ભગવાનની ઘણી કૃપા પ્રાપ્ત થાય છે. ઘણી વાર લોકો ભૂલથી એવી વસ્તુનું દાન કરી દે છે જેને કરવું ન જોઈએ. એવામાં અમુક વસ્તુનું દાન કરવું ટાળવું જોઈએ.
૧. સાવરણીનું દાન ક્યારેય કરવું ન જોઈએ. કારણ કે ઝાડું દાન દેવાથી લક્ષ્મીજી નિરાશ થઇ જાય છે. વ્યાપારમાં નુકશાન થાય છે અને ઘરમાં રાખેલા પૈસા ટકતા નથી.
૨. શાસ્ત્રોમાં વાસણને દાન આપવાની મનાઈ છે. સ્ટીલથી બનેલા વાસણને દાન કરવાથી ઘરમાં સુખ-શાંતિ ખતમ થઇ જાય છે.
૩. તેલનું દાન કરવાથી શનિદેવની કૃપા મળે છે, પરંતુ ખરાબ અથવા ઉપયોગ કરેલું તેલનું દાન કરવું ન જોઈએ. એનાથી શનિદેવ નારાજ થઇ જાય છે.
૪. કોઈને ખવડાવવું સૌથી મોટું પુણ્ય નું કામ થાય છે, પરંતુ વાસી ભોજન દાન કરવું શુભ માનવતા આવે છે. એનાથી ઘરમાં વાળ-વિવાદ પૈદા થાય છે.
૫. આજકાલ ઘરમાં પ્લાસ્ટિક ની ઘણી વસ્તુનું પ્રયોગ કરવામાં આવે છે, પરંતુ ક્યારેય પણ પ્લાસ્ટીકનું દાન કરવું ન જોઈએ. એવું કરવાથી ઘરની તરક્કીમાં બાધા આવે છે.
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે દાન આપવાથી આપણને પુણ્ય મળે છે અને આપની ઈચ્છા પુર્ત્ય થાય છે, પરંતુ દાન આપવામાં પણ ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની રહે છે. જેમ કે ઉપર જણાવ્યા અનુસર આમુક એવી પણ ખાસ વસ્તુ છે જેનું દાન ભૂલથી પણ ક્યારેય ના કરવું જોઈએ નહીતર આવી શકે છે ખુબજ મોટી મુસીબત. તેથી આટલી વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેનાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ બની રહે છે.