ઘણી વાર લગ્ન ના ઘણા સમય પછી પણ ઘણા લોકો ને સંતાન સુખ મળતું નથી. ઘણી વાર તો ડોકટર ને બતાવ્યા પછી પણ સંતાન સુખ મળતું નથી. સંતાનહીન લોકો ની વિશે ભગવાન શિવ એ કહ્યું છે કે એમના દ્વારા કરેલા અમુક પાપ ને કારણે દાંપત્ય જીવનમાં સંતાનહીન રહે છે. આજે અમે આ લેખ માં એ પાપ ની વિશે બતાવી રહ્યા છીએ જેના કારણે માંસ ને સંતાનહીન રહેવું પડે છે.
એક વાર ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશ પર બેઠા હતા તો બંને ની વચ્ચે કોઈ વાત પર ઝઘડો ચાળી રહ્યો હતો એ સમયમાં ભગવાન શિવને માતા પાર્વતી એ એક પ્રશ્ન પૂછ્યો જેમાં એમણે પૂછ્યું કે મનુષ્ય ને ક્યાં પાપ ના કારણે સંતાનહીન રહેવું પડે છે.એ સમયે ભગવાન શિવ એ માતા પાર્વતી ને આ વાત નો જવાબ આપ્યો અને એ પાપ વિશે જણાવ્યું.
ભગવાન શિવ એ કહ્યું દેવી સાંભળો જે મનુષ્ય નિર્દય થઈને મૃગો, પ્રાણીઓ અને પક્ષીઓ ના બાળકોને મારીને ખાય છે તે મનુષ્ય એમના મૃત્યુ પછી દીર્ઘકાલ સુધી નરક ની યાતના ભોગવે છે, જયારે યાતના સહન કર્યા પછી એનો આગળનો જામ થાય છે તો એ જન્મ માં તે સંતાન સુખથી વંચિત રહે છે. આગળના જન્મ માં સંતાહીન થઈને દુઃખી મૃત્યુ ને પ્રાપ્ત કરે છે.
આ પ્રકારે દેવી પારવતી ને ભગવાન શિવ એ સંતાનહીન રહેવા વાળા લોકોને એ પાપ વિશે બતાવ્યું જે પાપ ને કારણે વ્યક્તિ સંતાન સુખથી વંચિત રહે છે તથા લાખ ઉપાય ને કોશિશ કર્યા પછી પણ સંતાન સુખ મળી શકતું નથી.