અભિષેકે લગ્નમાં હીરાથી ભરેલા પેન્ડલ સાથે મંગળસૂત્ર પહેર્યું હતું, જે દેખાવમાં ખૂબ જ ખાસ હતું, તેની કિંમત 45 લાખની નજીક હતી, પરંતુ એશ્વર્યાએ લગ્નના ફક્ત 4 વર્ષમાં જ કેટલાક ફેરફાર કર્યા હતા.
અભિનેત્રી એશ્વર્યા રાય અને અભિનેતા અભિષેક બચ્ચનની જોડી બોલીવુડના સૌથી ખાસ કપલ્સમાંથી એક છે. ભલે તેમના લગ્નજીવનને 14 વર્ષ વીતી ગયા, પરંતુ આજે પણ તેમની વચ્ચે એટલો જ પ્રેમ છે જેવો તે લગ્ન પહેલા હતો.
અભિષેક બચ્ચનના લગ્નમાં અમિતાભ બચ્ચને કોઈ કસર છોડી નહીં. લગ્ન સમયે અભિષેકે એશ્વર્યાને 45 લાખના હીરાથી ભરેલું મંગળસૂત્ર પહેર્યું હતું. જે સુંદર દેખાવા માટે ખૂબ જ ખાસ હતું, પરંતુ એશ્વર્યાએ લગ્નના 4 વર્ષ પછી જ આ મંગળસૂત્રમાં કેટલાક ફેરફાર કર્યા હતા, જેનું વાસ્તવિક કારણ હવે સામે આવ્યું છે.
ફિલ્મ અભિનેત્રી એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન બોલીવુડના સૌથી ખાસ લગ્નમાંના એક હતા. તેના લગ્નમાં દેશ-વિદેશના મહેમાનોથી લઈને આખું ફિલ્મ ઇન્ડસ્ટ્રી આવ્યું હતું.
આ લગ્ન મંગ્લોરન શૈલીમાં થયાં હતાં. લગ્નના દિવસે એશ્વર્યા રાયે ગોલ્ડન કલરની કંજીવરામ સાડી પહેરી હતી, જેમાં તેનો લુક ખૂબ જ સુંદર હતો. એશ્વર્યા આ સાડીમાં કોઈ અપ્સરાથી ઓછી દેખાતી નહોતી.
એશ્વર્યા રાયના મંગલસુત્રની બધે જ વખાણ કરવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય પછી લોકો મંગલસૂત્રમાં ધ્યાન આપે છે, ત્યારબાદ તેમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે. લગ્ન સમયે એશ્વર્યાએ સોનાનો બે સ્તરનો લાંબો મંગળસૂત્ર પહેર્યો હતો.
જેને તે ઘણીવાર પહેરેલી જોવા મળી હતી. પરંતુ થોડા વર્ષો પછી એશ્વર્યાએ તેને એક ખાસ કારણોસર ટૂંકાવી દીધી. ખરેખર આરાધ્યાનો જન્મ 2011 માં થયો હતો.
આરાધ્યાના જન્મ પછી તેણે ભારે ઝવેરાત પહેરવાનું બંધ કરી દીધું હતું. કારણ કે તે આરાધ્યાના નરમ શરીરમાં વાગી શકે છે. જેને કારણે પુત્રીને કોઈ તકલીફ ન પડે, તેણે તેના ઘરેણાંમાં ફેરફાર કર્યા હતા.અને તે મંગલશુત્ર કાઠી નાખ્યું હતું.