આ વખતે પણ ૨૦ થી ૨૨ ફૂટ ઉંચી પ્રકટ થશે અમરનાથ ની હિમલિંગ

અમરનાથ યાત્રા શરુ થવાની પહેલા ૧૪૫૦૦ ફૂટ ની ઉંચાઈ પર સ્થિત અમરનાથ યાત્રા નું પ્રતિક હિમલિંગ ને બચાવવી અમરનાથ યાત્રા શ્રાઇન બોર્ડ માટે મુસીબત બની ગયું છે. રાજ્ય સરકાર દ્વારા શિયાળા ના કારણે હિમલિંગ ની રક્ષા સુરક્ષાકર્મી તૈયાર કરવાની મનાઈ કરવા પર એને એમની એક ટીમ ને પાછુ જવું પડ્યું જે માઈન્સ ૧૫ ડીગ્રી તાપમાન માં ગુફાની બહાર રહેશે. ટીમે ને ત્યાં મોકલવાનો હેતુ યાત્રા ની પહેલા દર્શન કરવાની કોશિશ કરવા વાળા ને રોકવાનો પણ છે.

એ પણ સત્ય છે કે અમરનાથ ની પવિત્ર ગુફા માં આ વખતે બનવા વાળી લગભગ ૧૦ થી ૨૨ ફૂટ ની ઉંચી હિમલિંગ એ ગ્લોબલ વોર્મિંગ ને જરૂર વધારી રહ્યું છે જેના કારણે દુનિયાભર માં બરફ તેજીથી પીગળવાનો ખતરો પૈદા થઇ ગયો છે. આ હિમલિંગ ના દર્શનો ની સગવડ ૧ જુલાઈ થી આરંભ થવા જઈ રહી અમરનાથ યાત્રા ની તૈયારીઓ પણ આરંભ થઇ ચુકી છે.

આ સત્ય છે કે દુનિયા ભર ના વધતા તાપમાન ની અસર બાબા બર્ફાની પર બિલકુલ દેખાતી નથી. ગ્લોબલ વોર્મિંગ ના કારણથી લગાવવામાં આવતી અટકાયત છતાં કશ્મીર સ્થિત પ્રસિદ્ધ અમરનાથ ની ગુફા માં આ વખતે પણ ૨૦ થી ૨૨ ફૂટ ઉંચી હિમલિંગ પ્રકટ થઇ શકે છે. આ વખતે અમરનાથ માં બાબા બર્ફાની ૨૦ થી ૨૨ ફૂટ ના આકાર માં પ્રકટ થશે. ગોલ્બળ વોર્મિંગ ની આશંકા ને લઈને માનવામાં આવી રહ્યું છે કે હિમલિંગ નો આકાર ઓછો થઇ શકે છે પરંતુ ૧૪૫૦૦ ફૂટ ની ઉંચાઈ પર આ ગુફા માં બાબા બર્ફાની એમના જુના રૂપ માં મૌજુદ છે.

જયારે એક બાજુ કશ્મીર ના ગ્લેશિયર તેજી થી પીગળી રહ્યું છે. તેમજ આ વર્ષે પણ બાબા બર્ફાની માતા પાર્વતી અને પુત્ર ગણેશ ની સાથે પહેલા જેવા જ આકાર માં પ્રકટ થશે. બાબા ના દ્વાર સુધી પહોંચવા માટે ભક્તો ને ઘણો સમય લાગી જાય છે. બાબા ના ભવન સુધી જવા વાળા બાલટાલ ના રસ્તામાં અત્યારે પણ વિશ ફૂટ લગભગ બરફ જામેલો છે. લોહી ઠંડુ કરી નાખે એવી ઠંડી પડે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer