રસ્તા વચ્ચે ગુંડાઓએ અનુપમા ની ઈજ્જત તાર-તાર કરી, ડિમ્પલ ને સાથ આપવાની મળી સજા…. 

સુમસામ રસ્તાએ અનુપમાની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરશે ગુંડાઓ,,,શું ડિમ્પલનોં સાથ આપવાની મળશે અનુપમાને સજા????

શું અનુપમાએ ડિમ્પલને સપોર્ટ આપીને ખોટું કર્યું? શું હવે શાહ અને કાપડિયા પરિવારે તેમની ભૂલનો ભોગ બનવું પડશે? એ ગુંડાઓ હવે શું કરશે જો અનુપમા ડરશે નહીં અને પીછેહઠ કરશે નહીં?આવા ઘણા પ્રશ્નોના જવાબો અનુપમાના આજના એપિસોડમાં મળશે. તો ચાલો જાણીએ અનુપમા રવિવારના મહાંએપિસોડમાં આજે શું જોવા મળશે?

કાવ્યા, કિંજલ, બરખાને ધમકીઓ મળશે..

ડિમ્પલને ખબર પડી ગઈ છે કે તેનો પતિ કાયર છે.જે નિરમિત માં ડિમ્પલની જાન વસતી હતી તેં તેને છોડીને ભાગી ગયો છેં. બીજી તરફ કિંજલ પછી કાવ્યા અને બરખાને પણ પેપર મળશે જેના પર લખેલું હશે કે પીછેહઠ કરી લોં નહિતર તમને ઘણો પસ્તાવો થશે. કાવ્યા, કિંજલ અને બરખા આ પેપર જોઈને ચોંકી જશે.

સમર અને ડિમ્પલની લવસ્ટોરી બનશે!

જો કે, આવું હોવા છતાં, તેઓ નથી ઈચ્છતી કે અનુપમા આ સંજોગોમાં ડિમ્પલનો સાથ છોડે. બીજી તરફ, નિર્મિત જતાની સાથે જ સમર આ સ્ટોરીમાં એન્ટ્રી કરશે અને પ્રથમ વખત તે ડિમ્પલનો હાથ એક સપોર્ટ તરીકે પકડશે.માનવામાં આવે છે કે સમર અને ડિમ્પલની લવસ્ટોરી આગામી એપિસોડમાં બતાવવામાં આવી શકે છે. પરંતુ આ દરમિયાન બા એ કાગળની ધમકીઓ વિશે જાણશે જે શાહ પરિવારના લગભગ દરેક સભ્યોને મળ્યા છે.

ગુંડાઓ અનુપમાના ઈજ્જત પર હાથ નાખશે

બા કાપડિયાના ઘરે જશે અને અનુપમાને ડિમ્પલની સાઈડ ન લઈને મામલો ખતમ કરવા કહેશે.પરંતુ અનુપમાનોં પીછેહઠ ન કરવાનો માર તેણે સહન કરવો પડશે. ઓફિસેથી પરત ફરતી વખતે, તેની કાર સુમસામ રસ્તા પર બંધ પડી જાય છેં અને તે રિક્ષામાં ઘરે જઈ રહી હતી ત્યારે તેના પર ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવે છે અને તેની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરે છેં.. તેઓ તેની સાડી ખેંચશે અને પછી દોડતી વખતે અનુપમા રસ્તા પર પડી જશે. આગળ શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે…

Leave a reply:

Your email address will not be published.

Site Footer