અનુપમા સિરિયલમાં હવે જોવા મળશે કે કાવ્યા, બાપુજી અને મામાજી તહેવાર ઉજવવા માટે અનુપમાના ઘરે પહોંચશે. તેમને જોઈને અનુપમાના ચહેરા પર સ્માઇલ આવી જશે. પણ પછી પાંખી પણ અનુપમાના ઘરે પહોંચી જશે. તેને જોઈને અનુપમાનું મોઢું દુખી થઈ જશે.
તે પાંખીને જોતાં જ કહેશે, ‘ટુ અહિયાં કેમ આવી છે? કોઈ નવી ગાળ બોલતા શીખી છું કે પછી જૂની કોઈ વાત યાદ આવી ગઈ છે. ટુ આ ઘમંડી, ખરાબ અને મનહૂસ માતાના ઘરે આવી છું. ટુ એકલી મને ખરાબ ખરાબ કહીને થાકી જઈશ, ટુ તમારા પિતા અને ભાઈને ફોન કરી લે, જેથી ત્રણે સાથે મળીને મને વઢો. જો પછી તે પાંખીને ઘરમાં આવવા તો દે છે પણ માફ નથી કરતી.
View this post on Instagram
અનુપમા પાંખીને ખૂબ ખરી ખોટી સંભળાવે છે, ‘મા તો તારી માટે હમેશાથી કચરાનો ડબ્બો જ રહી હતી, પણ તારા માટે તો માં કચરાથી પણ ઊતરતી છે. કાલે તે જએ કર્યું તેનાથી મને ગુસ્સો નથી આવ્યો. કેમ કે હું સુન્ન થઈ ગઈ હતી. તુ સંબંધ પૂરા કરવા માંગતી હતી તો લે હવે પૂરો થઈ ગયો.
View this post on Instagram
ટુ અનુને મેણાં મારતી હતી ને પણ મરી નવી દીકરી થોડા જ દિવસમાં મને એટલી સમજી ગઈ કે જેટલું ટુ આટલા વર્ષોમાં સમજી શકી. તારી માતા તારી જેમ બેગેરત નથી. આજએ તહેવાર છે એટલે ઘરના દરવાજા બધા માટે ખુલ્લા છે. પણ તહેવાર છે એટલે ફક્ત મીઠાઇ મળશે માફી નહીં.’
View this post on Instagram
તહેવાર પર દરેક વ્યક્તિ વનરાજને છોડીને અનુપમાના ઘરે જાય છે, તેને બા અને તોશુ સાથે ઘરમાં એકલા છોડી દે છે. આ માટે તે અનુપમા અને અનુજને દોષી ઠેરવે છે અને કહે છે, “તમે મારાથી મારી ખુશી છીનવી લીધી છે, પણ હવે હું તમારી ખુશીને નજર લગાડીશ.”
View this post on Instagram
અનુપમાના ઘરેથી તહેવારની ઉજવણી કર્યા પછી, બધા શાહ હાઉસ પાછા ફરે છે, તેમને જોઈને વનરાજ તેમને મેણાં મારવા લાગે છે. અનુપમા તરીકે અભિનય કરતા તે કહે છે, “બધા તહેવારો ઉજવીને આવ્યા હતા, પરંતુ કોઈએ મને અને મારી માતાને યાદ કર્યા નથી.” તે જૂના વનરાજની જેમ જ વર્તવા લાગે છે, જેનાથી બાપુજી, કિંજલ અને કાવ્યા પણ ચોંકી જાય છે.