આજકાલ ના મોર્ડેન જમાના પ્રમાણે લોકો ઓનલાઇન શોપિંગ કરતાં હોય છે. જો આપણે ઓનલાઈન શોપિંગ કરવી હોય તો તેના માટે ઘણીબધી એપ્લીકેશન માર્કેટમાં જોવા મળે છે. જેમ કે એમેજોન, ફ્લિપકાર્ટ, ક્લબ ફેક્ટરી વગેરે. આ બધી જ એપ્લીકેશન માથી આપણે જે વસ્તુ જોતી હોય તે મળી જાય છે.
આ બધી જ એપ્લીકેશન માથી સૌથી મોટી એપ્લીકેશન છે અમેજોન. આ એક એવી એપ્લીકેશન છે, જેમાથી બધા લોકો શોપિંગ કરતાં હોય છે. આ સૌથી મોટી એપ્લીકેશન હોવાના કારણે તેમાથી ઘણા બધા લોકો કમાઈ શકે છે.
આ એપ્લીકેશન માં જોડાઈને લગભગ બધાજ લો ખુબજ ઓછા સમય માં વધુ કમાણી કરી લેતા હોય છે. જો તમે બેરોજગાર છો તો તમારા માટે સારી તક છે કમાવવા માટે. જો તમારે અમેઝોન ફક્ત ફુલ ટાઇમ જોબ જ નહીં પણ પાર્ટ ટાઈમ પણ જોબ કરી શકો છો.
જો તમે સ્ટુડન્ટ હોય તો તમે પણ તેમાં જોબ કરી શકો છો અને તમારો ખર્ચ તમારી હાથે કાઢી શકો છો. આજે અમે તમને તેના વિષે થોડું જણાવવા ના છે. અમેઝોન માં ડિલીવરી બૉય બનીને પણ જોરદાર કમાણી કરી શકો છો. દેશભરમાં લાખો લોકો અમેઝોન ના ડિલીવરી ની જોબ કરે છે.
આ અમેઝોનના ડીલીવરી બૉય દરરોજ લાખો પેકેજ ડિલીવર કરે છે. આ ડીલિવરી બોયને આશરે 100 થી 150 પેકેજ એક દિવસમાં ડિલીવર કરવાના હોય છે. અમેઝોન સેન્ટરમાંથી આશરે 10-15 કિલોમીટરના એરિયામાં પેકેજ ડિલિવર કરવામાં આવે છે.
અમેઝોન ડિલીવરી બોયનું કહેવુ છે કે તે એક દિવસમાં 4 કલાકમાં 100 થી 150 પેકેટ ડિલિવર કરે છે. જો તમારે તેમાં જોબ કરવી હોય તો તેના માટે અમુક ડૉક્યુમેન્ટ ની જરૂર પડે છે. જો તમે સ્ટુડન્ટ હોય તો સ્કૂલ કે કોલેજ નું પાસિંગ સર્ટિફિકેટ હોવુ જરૂરી છે.
ડિલીવરી કરવા માટે તમારી પાસે તમારી બાઇક કે સ્કૂટર પર હોવુ જરૂરી છે. સાથે જ બાઇક કે સ્કૂટરનું ઇન્શ્યોરન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવુ જરૂરી છે. આ જોબ કરવા માટે તમારે રજીસ્ટ્રેસન કરાવવું પડે છે. જો તમે ડિલીવરી બોયની નોકરી કરવા માગતા હોવ તો અમેઝોન ની સાઇટ પરજઈને રજીસ્ટ્રેશન કરી શકો છો.
આ સાઈડ ogistics.amazon.in/applynow પર ડાયરેક્ટ અરજી કરી શકો છો. આ ઉપરાંત એમેઝોનના કોઇપણ સેન્ટર પર જઇને નોકરી માટે અપ્લાય કરી શકો છો. આવીજ રીતે અમેઝોન માથી આપણે પૈસા કામવી શકીએ છે.