જાણો ભગવાન શિવ અને એના ભક્ત કાળભીતિની એક રોચક કથા

પ્રાચીન સમય માં કાશી માં એક બ્રાહ્મણ રહેતા હતો જે ભગવાન શિવ નો ભક્ત હતો. એને લાંબા સમય સુધી પુત્ર ની પ્રાપ્તિ માટે ભગવાન શિવ ની તપસ્યા કરી અને એની આ તપસ્યા એક દિવસ સફળ થઇ. એક દિવસ ભગવાન શિવ એ એમના ભક્તો ને દર્શન આપ્યા અને આ વરદાન પણ આપ્યું કે તમને એક પુત્ર થશે હે જ્ઞાન અને પરાક્રમ માં મારી સમાન જ હશે.

અમુક સમય પછી એ બ્રાહ્મણ ની પત્ની એ શિવજી ના વરદાન ગર્ભ ધારણ કર્યો. બ્રાહ્મણ પત્નીએ એ ગર્ભ ને ચાર વર્ષ સુધી એમના પેટ માં જ રાખ્યો. એક દિવસ બ્રાહ્મણ એ એમના યોગબળ થી એમની પત્ની ના ગર્ભ ના જીવ થી વાત કરી અને પૂછ્યું તમે કેમ આ સંસાર માં નથી આવી રહ્યા. મનુષ્ય જન્મ તો ખુબ દુર્લભ છે તેથી પુત્ર શીઘ્ર જ એમની માતા ના ગર્ભ થી બહાર નીકળી જાવ.

આ સાંભળી સર્ભથી એ દિવ્ય બાળક એ જવાબ આપ્યો કે આ સત્ય છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે પરંતુ હું કાળ ના દોષ થી ખુબ ડરું છું તેથી હું આ સંસાર માં આવવા નથી માંગતો. એ બ્રાહ્મણ એ ગર્ભ ના જીવ ને ખુબ સમજાવ્યા પરંતુ તે જીવ માન્યો નહિ. ત્યારે બ્રાહ્મણ એ ભગવાન શિવ સાથે પ્રાર્થના કરી કે તે એ જીવ ને સંસાર માં આવવા માટે સમજાવે.

એમના ભક્ત ની પ્રાર્થના પર ભગવાન શિવ ત્યાં આવ્યા અને એમણે ત્યાં જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય અને એશ્વર્ય ને ત્યાં બોલાવ્યા અને સાથે સાથે જ એમણે આ સ્થાન પર અધર્મ, અજ્ઞાન,અવૈરાગ્ય અને એશ્વર્ય ને પણ એ સ્થાન પર આહ્વાન કર્યું. શિવજી ના આહ્વાન પર તે બધી વિભૂતિઓ એ સ્થાન પર આવી ગઈ.

સૌથી પહેલા જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય અને એશ્વર્ય એ જીવ ને કહ્યું કે તમે સંસાર માં આવી જાવ, અમે તમારો સાથે ક્યારેય  પણ નહિ છોડીએ. એના પછી અધર્મ,અજ્ઞાન, અવૈરાગ્ય અને એશ્વર્ય એ પણ ગભ ના જિન ને કહ્યું તમે આ સંસાર માં આવી જાવ અમે ક્યારેય તમારી પાસે નહિ આવીએ. આ પ્રમાણે બધી વિભૂતિઓ એ વચન આપ્યું તેથી તે બાળક એમની માતા ના ગર્ભ થી બહાર આવી ગયું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer