આજે અમે જણાવીશું ભગવાન શિવની આરાધના કરવાથી ક્યાં પ્રકારની શક્તિઓ પ્રાપ્ત થાય છે, આ કળીયુગમાં જોકોઈને જણાવામાં આવે કે ભગવાનની પૂજા કરો તો લોકો કહેશે કઈ મળતુતો નથી પૂજા કરવાથી. પરંતુ હકીકતમાં ભગવાન શિવની પૂજા કરવાથી ઘણી બધી શક્તિઓ પ્રાપ્ત થાય છે. પરંતુ આ શક્તિઓને ઘણા ઓછા લોકો મહેસુસ કરી શકે છે. તો ચાલો આજે અમે જણાવીએ ભગવાન શિવની પૂજાથી ક્યાં પ્રકારની શક્તિ પ્રાપ્ત થાય છે.
વ્યક્તિને મૃત્યુ દર દુર થઇ જાય છે:-
દરેક વ્યક્તિ પોતાના મૃત્યુ થી ડરતો હોય છે. જીવનના અંતિમ સમય થી દરેક લોકો ડરતા હોય છે. તમે જાતે જ એકવાર વિચારો ડર લાગશે પરંતુ જે શિવના ભક્ત હોય તેને ક્યારેય મૃત્યુ થી ડર નથી લાગતો.
સફળતા પ્રાપ્ત થાય છે:-
એવા વ્યક્તિ જે શિવજીના પરમ ભક્ત હોય તેમને કોઈ પણ હાલત માં સફળતા પ્રાપ્ત થાય જ છે. તેઓ કોઈ પણ હાલત માં સફળતા પ્રાપ્ત કરે છે. જો શિવ ભક્તની સામે પહાડ પણ આવી જાય તો પણ તે તેનો સામનો કરી લે છે.
મોહ માયા થી મુક્તિ મળે છે:-
વ્યક્તિની જયારે પૂરી થઇ જાય છે ત્યારે તે ખુશ રહેવા લાગે છે, ફક્ત શિવ ભક્તો પાસે જ એવી તાકાત હોય છે કે તેઓ દરેક પરિસ્થિતિમાં હંમેશા ખુશ રહે છે.
વ્યક્તિને ઓળખવાની શક્તિ :-
શિવ ભજતો પાસે સૌથી મોટી શક્તિ હોય છે કે તેઓ સામે વાળા વ્યક્તિના ઈરાદા ને ઓળખી શકે છે. કોણ વ્યક્તિ કેવા પ્રકારના છે તેને સારી રીતે ઓળખી શકે છે. તેના માટે ‘ॐ महारुद्राय त्रियंकम्बकेश्वराय नमः’ મંત્ર નો જાપ કરવાનો રહે છે.