બ્રહ્મચારી હોય છે નાગા બાવા, અઘોરી બનાવે છે શબની સાથે સંબંધ, જાણીને ચોંકી જશો

ઉત્તરપ્રદેશ ના પ્રયાગરાજ માં ચાળી રહેલા મહાકુંભ માં વિશ્વ નના ખૂણા ખૂણા થી લોકો શ્રદ્ધા ની ડૂબકી લગાવવા માટે પહોંચી રહ્યા છે. એમાં લાખો ની સંખ્યામાં સાધુ સંત શામિલ છે. કુંભ માં નાગા સાધુ અને અઘોરી સાધુ લોકો નું આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. જણાવી દઈએ કે નાગા નો મતલબ થાય છે પહાડ, હકીકત નાગા શબ્દ ને નગ્ન રહેવા વાળા લોકો થી પણ જોડવામાં આવ્યો છે.દોસ્તો કુંભ માં બે પ્રકારના સાધુ જોવા મળે છે.

જે એક પોતાને અઘોરી માને છે તો બીજા એમને પોતાને નાગા માને છે. આજે તમને આ આર્ટીકલ ના માધ્યમ થી નાગા તેમજ અઘોરી સાધુઓ માં તફાવત બતાવશું. જણાવી દઈએ કે નાગા સાધુ એક સ્થાઈ જગ્યા પર રહેતા નથી.

જણાવી દઈએ કે અખાડા ના નાગા સાધુ વધારે પડતા હિમાલય ની સાથે ઉત્તરાખંડ ના પહાડો માં રહે છે. સાથે જ અમુક મંદિરોમાં પણ રહે છે. એટલું જ નહિ અમુક સાધુ ધૂન પણ રમાડે છે. એ જ જો અઘોરીઓ ની વાત કરીએ તો અધિકાંશ અઘોરી શ્મશાન માં રહે છે. નાગા સાધુ રાત અને દિવસમાં  એક જ વાર ભોજન કરે છે.

એ પણ ભિક્ષા માંગેલું ભોજન. જણાવી દઈએ કે એક નાગા સાધુ વધારે માં વધારે સાત ઘરમાંથી ભિક્ષા માંગે છે જો ન મળે તો ભૂખ્યા રહેવું પડે છે. ત્યાં અઘોરી બાબા માણસનું કાચું માંસ પણ ખાઈ જાય છે. એની પાછળ એનું નક્કી હોય છે કે આવું કરવાથી એની તંત્ર શક્તિ પ્રબળ થાય છે.

જણાવી દઈએ કે આ અઘોરીઓ ની સાધના નો હિસ્સો છે.અઘોરી સાધુ ત્રણ પ્રકારની સાધના કરે છે. જેમાં શવ સાધના, શિવ સાધના તેમજ શ્મસાન સાધના શામિલ છે. તે નાગા સાધુ પૂરી પ્રમાણે એમની આંખો પર કાબુ મેળવે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer