યુપી સહિત 4 રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ગુજરાતમાં ભાજપ નવો રાજકીય કીમિયો શરૂ થવાનો છે. રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં હાલના 59 ધારાસભ્યનાં નામ કપાશે. પાર્ટીએ રાજ્યમાં નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની ચાલ નક્કી કરી છે. જે રીતે રૂપાણી સરકારના રાજીનામા બાદ નવા મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાને સ્થાન અપાયું હતું એ જ પેટર્ન પર આગામી ચૂંટણીમાં યુવા લોકોને સ્થાન અપાશે. જેઓ અગાઉ વિધાનસભાની ચૂંટણી લડ્યા નથી તેવા ભાજપના કાર્યકરો ને અજમાવાશે. આગામી ચૂંટણીમાં ઉંમરની સીમારેખા તરીકે 65 વર્ષની મર્યાદા રખાઈ છે. …
રાજનીતિ
આપમાંથી રાજીનામું આપનારા વિજય સુવાળા અને મહેશ સવાણી પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગરીબો માટે કામ કરી રહી છે, કામની …
જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ સાથે છેડો ફાડશે. મળતી માહિતી મુજબ આપમાં જોડાયા એના થોડા મહિના બાદ જ તેઓ રાજનીતિ છોડી દેશે. ટૂંકા સમયગાળામાં તેઓ એ ફરી પોતાની પાર્ટીમાંથી રાજીનામુ …
નરેશ પટેલના રાજનીતિ માં આવવાની ખબરને લઈને હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, એવી કઈ મજબૂરી આવી કે…..
ગુજરાતના રાજકારણમાં પાટીદારોને લઈને ગરમાવો આવી ગયો છે. આજે સાંજે મળનાર બેઠકમાં પાટીદારો સામેના કેસ પાછા ખેંચવા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ બેઠક પહેલા ખોડલધામના નરેશ પટેલે રાજનીતિમાં આવવાના …
ખોડલધામના અગ્રણી નરેશ પટેલે ફરી રાજકીય ગાન ગાયા છે.જો સમાજ કહેશે તો હું રાજકારણમાં આવીશ તેવું નિવેદન આપીને નરેશ પટેલે રાજ્યભરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જો કે આ પ્રથમ …
રાજ્યમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે રાજીનામાં આપ્યા બાદ નવી નિમણૂંક અંગે વિવાદ બાદ 3 ડિસેમ્બરે કોંગ્રેસેઆક્રમક નેતાની ઈમેજ ધરાવતા જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવ્યા હતા. ત્યારે …
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યા બાદ તેમની આ મુલાકાત પર અનેક તર્ક વિતર્ક વેહતા થયા છે. …
સમગ્ર રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન કામગીરી પુર ઝડપે ચાલે તો છે પરતુ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણ-વીંછિયામાં જિલ્લાનું સૌથી ઓછું વેક્સિનેશન નોંધાયું છે. આ મુદ્દે કુંવરજી બાવળિયાએ …
ગુજરાત રાજ્યમાં વિધાનસભા અને લોકસભાની બેઠકોમાં વધારો થવાની પુરે પુરી શક્યતાઆ છે. ચૂંટણીપંચનાં અહેવાલોએ કહ્યું હતું કે ગુજરાતમાં નવા સીમાંકન બાદ વિધાનસભાની હાલની 182 બેઠક વધીને અંદાજે 230 થઈ શકે, …
અમદાવાદના પાટીદાર સમાજ દ્વારા યોજાયેલ એક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચેનું અંતર કેટલું વધ્યુ છે અને વચ્ચે કોણ આવી ગયું છે તે એક …
અમદાવાદમાં ઉમિયાધામના ભૂમિપૂજન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાતિવાદનો સુર પકડયો હતો. તેમણે કહ્યું કે, પાટીદારોને જરૂર પડે તો વિરાટ સ્વરૂપ દેખાડવા તૈયાર થવું પડશે. ભાજપમાં આંતરિક ચરમ સીમાએ ચરમસિમાએ …