જો તમે પેટ્રોલ પંપ ખોલવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. મોદી સરકારે પેટ્રોલ પંપ ખોલવાના નિયમો હળવા કર્યા છે. જો તમે પણ પેટ્રોલ પંપ ખોલવાનું વિચારી રહ્યા છો, તો તમારી પાસે સારી તક છે. મોદી સરકારે પેટ્રોલ પંપ માલિકોને પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ કરતા પહેલા EV ચાર્જિંગ સ્ટેશન અને CNG આઉટલેટ્સ સ્થાપવાની મંજૂરી આપી છે. 8 નવેમ્બર, 2019 ના તેના આદેશ અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે નવી કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપ સ્થાપવાના …