કોઈપણ વ્યક્તિ નોકરી કરી અને કેટલા રૂપિયા કમાઈ શકે છે. એક સામાન્ય ક્લાર્કની વાત કરવામાં આવે તો તેમને મહિને 30 હજાર રૂપિયા પગાર હોય તો તેમને વર્ષે 360000 રૂપિયા ભેગા થાય પરંતુ જો તેમનો તમને એમ કહેવામાં આવે કે તેમના ઘરમાંથી આશરે ૧૦થી ૧૨ કરોડ રૂપિયા પ્રાપ્ત કરવામાં આવ્યા છે.
તમે શું માનો છો આમ મધ્યપ્રદેશના ભોપાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ ભોપાલમાં તાજેતર એક સરકારી ઓફિસમાં કામ કરતાં ક્લાર્ક અને ત્યાં દરોડા પાડયા હતા અને સીબીઆઇના ઓફિસર દ્વારા ભારતીય ખાદ્ય એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના અધિકારી કિશોરભાઈ મીનાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
ત્યારે તેમની પાસેથી કરોડો રૂપિયાનું સોના-ચાંદીના ઘરેણાં અને પૈસા ગણવાનું મશીન તથા કરોડો રૂપિયાની સંપત્તિ દસ્તાવેજ પ્રાપ્ત થયા હતા આમ કોઈપણ વ્યક્તિ જ્યારે પૈસા ગણવાનું મશીન રાખે ત્યારે તેમની પાસે કેટલા રૂપિયા હશે કે તેમને પૈસા ગણવાનું મશીન રાખવું પડે અને સીબીઆઇને કિશોરભાઈ મીરાના ઘરમાંથી એક ડાયરી પણ મળી આવી છે.
તેમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ના મોટા મોટા અધિકારીઓના નામ છે. આ અધિકારીઓની મદદથી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હતો અને તેમને કરોડો રૂપિયા પ્રાપ્ત થતા હતા અને ઉલ્લેખનીય છે. કે કિશોરભાઈ મીના એક સમયે ની ઓફિસમાં સીકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતા હતા
પરંતુ તે સિનિયર અધિકારીઓ અને સિક્યુરિટી ગાર્ડ ના લાડકા હતા અને તેમની પાસેથી સિનિયર અધિકારીઓના ચારે હાથ કિશોરભાઈ ઉપર હોવાથી તેમને સિક્યુરિટી ગાર્ડ માંથી ખૂબ જ ઓછા સમયમાં ક્લાર્ક તરીકે કામ મળી ગયું હતું
તે જોતામાં કરોડપતિ બની ગયા હતા તે મોટા અધિકારીઓની સાથે મળી અને જીવનમાં ખૂબ જ વધારે ભ્રષ્ટાચાર કર્યો હતો અને સામાન્ય સિક્યુરિટી ગાર્ડ માંથી ક્લાર્ક તરીકે પ્રમોશન પ્રાપ્ત કર્યું હતું અને ક્લાર્ક તરીકે પ્રમોશન પ્રાપ્ત કરી અને તે જોતાં કરોડપતિ બની ગયો હતો
દિલ્હીથી સિક્યુરિટી કંપની ફરિયાદ કરી હતી કે ભોપાલ સ્થિત કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના એક અધિકારી દ્વારા તેમની પાસે સિક્યુરિટી સર્વિસ બિલ પાસ કરાવવા માટે ૧૦ ટકા લાંચ માંગવામાં આવી છે. અને તે ફરિયાદના આધારે દ્વારા સમગ્ર યોજના માટે યોજના ઘડવામાં આવી હતી
ત્યારબાદ સિક્યુરિટી કંપનીના અધિકારીને લાંચ માટે એક લાખ રૂપિયા લઇ અને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના સિક્યુરિટી મેનેજર અને એકાઉન્ટ મેનેજર પાસે એક લાખ લઈને જાય છે. જ્યારે બંને અધિકારીઓ રૂબરૂમાં એક લાખ રૂપિયા લઈ રહ્યા હોય ત્યારે સીબીઆઇની ટીમ દ્વારા ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
બંને હાથે બંનેને રંગે હાથે ત્યાં પકડી લેવામાં આવે છે. ત્યાર પછી સીબીઆઈ દ્વારા તે બંને અધિકારીઓની આકરી પૂછપરછ કરવામાં આવે છે. અને સીબીઆઇ દ્વારા પૂછપરછ માટે બંને અધિકારી દ્વારા તેમના ડીવીઝનલ મેનેજર ના નામ નો અર્થ સપોર્ટ કરવામાં આવ્યો હતો
સીબીઆઈ દ્વારા તેમના ફોન ઉપરથી ડીવીઝનલ મેનેજર પાસેથી બાકીના બે મેનેજરની પૈસાની લેવડદેવડ અંગેની વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું હતું આમ ડીવીઝનલ મેનેજર લાંચની રકમ તેમના ક્લાસ એટલે એને કિશોરભાઈ મીનાના ઘરે મળવાનું કહ્યું હતું
ત્યાર પછી સીબીઆઈને જ્યારે બાતમી મળી ત્યારે સીબીઆઇની ટીમ દ્વારા કિશોર ભાઈ ના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેની ટીમ દ્વારા એક સામાન્ય ક્લાર્ક ના ઘરે જ્યારે દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે તેમની સંભાવનાઓ એવી હતી કે તેમની પાસે દસ બાર લાખ રૂપિયા મળશે
પરંતુ આ દરોડામાં સીબીઆઇના અધિકારીઓ ના પરસેવા છૂટી ગયા હતા કારણકે કિશોરભાઈ મીનાના ઘરે રાત્રે સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા દરમિયાન ફર્નિચરના કવરમાંથી એક તિજોરી ગુપ્ત તિજોરી મળી આવી હતી.આ ના તિજોરીમાં આશરે ૩૦ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા
ત્યાર પછી તેમાં છ કિલો ચાંદી અને 500 ગ્રામ સોનું મળી આવ્યું હતું અને ત્યાર પછી તેમની પાસે એક રૂપિયા ગણવાનું મશીન પણ હતું એટલે તમે વિચારી શકો છો કે કિશોરભાઈ મીણા કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કેટલી મોટી હદ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું હશે
ત્યાર પછી કિશોરભાઈ મીરાના નામે કરોડો રૂપિયાની બેનામી સંપત્તિના દસ્તાવેજો તથા લેવડ-દેવડનો હિસાબ અને અનેક બેનામી સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા હતા અને કિશોરભાઈ ના બેંક એકાઉન્ટમાં પણ એક કરોડ કરતાં પણ વધારે રૂપ હોવાનું માનવામાં આવે છે.
સીબીઆઈ દ્વારા તમામ બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવ્યા છે. અને તેની ટીમ દ્વારા કિશોરભાઈ ની આકરી પુછપરછ કરવામાં આવી છે. અને જ્યારે કિશોરભાઈ પાસે સી.આઇ.એ.ના અધિકારીઓ અને મોટા રહસ્ય હોય તેમ તેમની પૂછપરછ કરી રહ્યા છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા માં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ભગવાન થાય છે. ત્યારે તેમની સંભાવના અને તેમની અપેક્ષા કરતા પણ આશરે દસ ગણું મોટું કૌભાંડ પકડાવાની શક્યતા છે. અને સીબીઆઈએ આરોપી પાસેથી મધ્યપ્રદેશના એક આઇએએસ અધિકારી સાથે જોડાયેલી લિંકના પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થયા છે. આમ કિશોરે ક્લાસ વન અને ક્લાસ ઓફિસરોના હિસાબે પોતાના ઘરમાં તમામ પ્રકારની લાંચની રકમ રાખો હતો