માન્યતા છે જે મહિલાઓ ને નિસંતાનપણું હોય છે તો તે અહિયાં આવીને હાજરી આપે તો એની માનતા માતારાની કૃપા થી પૂરી થઇ જાય છે. આ મંદિર પર પુરુષો ની અપેક્ષા મહિલાઓ નાના-નાના બાળકો ને લઈને આવે છે અને એનું મુંડન અને કાન માં વેધન કરાવે છે.
શું છે મંદિર નો ઈતિહાસ : બીરહાના રોડ પટકાપુર સ્થિત માં તપેશ્વરી દેવી નું મંદિર રામાયણકાળ થી જોડાયેલું છે. માન્યતા છે કે આ મંદિર માં માતા સીતા એ આવીને તપ કર્યું હતું અને લવકુશ એ મુંડન અને કાન વેધન નું શુભ કાર્ય પણ અહિયાં કરવામાં આવ્યું હતું. મંદિર ના પુજારી રામલખન એ જણાવ્યું કે માતા સીતા બીઠુર થી આવીને આ મંદિર માં તપ કરતા હતા. અહિયાં પર એક મઠ પણ નીકળ્યો જેને માતા સીતા ના નામથી ઓળખવામાં આવે છે.
ગુપ્ત રહસ્ય :મંદિર ના પુજારી એ જણાવ્યું કે હજારો વર્ષ પહેલા માતા સીતા કાનપુર ના બીઠુર શહેર માં રહેતા હતા. અહિયાં પર લવ અને કુશ નો જન્મ થયો હતો. માતા સીતા એ ભગવાન રામ ને મેળવવા માટે અહિયાં પર તપ કર્યું હતું. માતા સીતા ની સાથે ૩ અન્ય કમલા, વિમલા વગેરે મહિલાઓ એ તપ કર્યું હતું. એટલા માટે મંદિર નું નામ ‘ તપેશ્વરી મંદિર ‘ પડ્યું. આ મંદિર પર ૪ દેવીઓ કમલા, વિમલા, સરસ્વતી અને માં સીતા વિધ્યમાન છે, પરંતુ એ કોઈ નથી જાણતું કે કઈ મૂર્તિ કેની છે ? આ રહસ્ય આજે પણ બનેલું છે આ ચારેય મૂર્તિઓ માં કઈ મૂર્તિ સીતા માતા ની છે?
ભક્તોની ઉપાસના :આ મંદિર માં પૂજા કરવા આવતી મહિલા ભક્તો માં કિરણ પાંડે ની મુતાબિક તે પૂરી નવરાત્રી માતા તપેશ્વરી ના દર્શન-પૂજા જરૂર કરે છે. તે પાછળ ના ૨૦ વર્ષો થી આ મંદિર માં આવી રહી છે. તે એક ભક્ત પૂજા ગુપ્તા ની મુતાબિક આ મંદિર માં તે દર્શન-પૂજા માટે ત્યારથી આવી રહી છે જયારે તે કન્યા ૧૦ વર્ષ ની હતી.
હકીકતમાં તેમણે એ ના જણાવ્યું કે એની કોઈ મનોકામના પૂરી થઇ છે કે નહિ, પરતું એમનું માનવું છે કે આ મંદિર માં દેવીમાં ના દર્શન કરવાથી આજ સુધી એને કોઈ પરેશાન થઇ નથી. ઘાટમપુર થી આવેલા તિવારી દંપતી એ જણાવ્યું કે માં ની કૃપા થી એના ઘર પર બાળકોની કીક્યારીઓ નો અવાજ સંભળાય ગયો. બાળકો ને લઈને કાન વેધન કરવા માટે આવ્યા હતા.