દરેક ચર્ચની વિશેતાઓ અલગ-અલગ :ચર્ચની અંદર એવી ખાસ ૮ વાતો છે જેને ચર્ચમા જનારા દરેકે જાણવી જોઇએ. ઇસાઇ ધર્મ વિશે એવી માન્યતા છે તેનો ઉદભવ બીજી સદીમા બ્રિટેન મા થયો હતો. તે સમયે અધિકતર દેશો રોમન સામ્રાજ્યનો હિસ્સો હતા. વર્તમાન સમયમાં બ્રિટન માં લગભગ ૩૭.૬ મિલિયન ઇસાઇ લોકો છે. ઇસાઇ ધર્મની ઘણીબધી અલગ અલગ શાખાઓ છે, આ ચર્ચો મા ઉપાસના પોતાની વિવિધ શૈલીઓ માં કરવમાં આવે છે. ઇંગ્લેન્ડમાં સ્થાપિત ઇસાઇ ચર્ચોની સંખ્યા લગભગ ૧૬,૦૦૦ થી પણ વધુ માનવામાં આવે છે. જોકે દરેક ચર્ચની વિશેષતાઓ અલગ અલગ છે, પણ એકબીજા ની તુલનામા થોડીઘણી સમાન છે. ચાલો એક નજર કરીએ તેના પર..
ઘંટા–ઘરઃ
ઘંટનો ઉપયોગ લોકોને પ્રાર્થના કરવા માટૅ કરવામાં આવે છે, જેથી યુચરીચ્ટ વખતે સમયાનુસાર મહત્વપૂર્ણ સંકેતો આપી શકાય, જ્યારે ઇસાઇઓ અંતિમ રાત્રિભોજન કરે છે કે કોઇ વિશેષ ઘટના જેમકે લગ્ન કે કોઇ ચીજને ચિહ્નીત કરવા માટે કે કોઇના અંતિમ સંસ્કાર વખતે પ્રાર્થના કરવા માટે તેનો પ્રયોગ કરવામાં આવે છે.
ગરગોયિલઃ
તમે જુના ચર્ચની દિવાલો પર કશુક અજીબ અને અદ્વભુત નક્કાશી (કાચના ટુકડાઓ જોડિને બનાવેલ કલાત્મક આકૃતિઓ) જોઇ શકો છો.
ધબ્બાવાળા કાચઃ
તેનો ઉપયોગ ચર્ચની બારીઓ ને સજાવવા માટે થાય છે અને મોટાભાગે તે બાઇબલ ની વાતો અને પાત્રો ને દર્શાવે છે, જ્યારે સાક્ષરતાદર ઓછો હતો ત્યારે બાઇબલની વાર્તાઓ કહેવા માટે છબીચિત્રો નો ઉપયોગ વિશેષરૂપથી મહત્વપુર્ણ હતો.
લુગદિઃ
લુગદિ એક પ્રકારનુ પ્લેટફોર્મ છે, જે જમીન થી થોડુ ઊપર રાખવામાં આવે છે, જેમા કોઇ પાદરી ઉપદેશ પ્રવચન કરે છે.
બપતિસ્માઃ
આ સૌથી મહત્વપૂર્ણ ઇસાઇ સંસ્કારો પૈકીનુ એક છે, જેમા પુજારી કોઇને અભિષેક કરે છે. એક બાળક પવિત્ર જળ સાથે તેનુ ઇસાઇ સમુદાર માં સ્વાગત કરે છે, માનવામા આવે છે કે ઈશુએ વયસ્ક રૂપે બપતિસ્મા લિધેલ. ફોન્ટ મોટાભાગે ચર્ચના પ્રવેશદ્વાર પાસે સ્થિત હોય છે.
ક્રોસ અથવા ક્રુસ્સીફિક્સેસઃ
કોઇપણ ચર્ચમાં જોવા મળશે કેમકે ક્રોસ ઇસાઇ ધર્મના સૌથી પ્રસિદ્ધ પ્રતિકો પૈકીનુ ચિહ્ન છે. ઇસાઇ વાર્તાઓ મા એક કેંદ્રિય ઘટના ઇષુ ને ક્રોસ પર ચઢાવવમા આવેલા તેની યાદ ઉપાસકોને અપાવે છે. ક્રોસ પર ચઢાને ઇસાઇઓ દ્વારા ઇશ્વર અને માનવતા વચ્ચે સંબંધ મજબૂત કરવા માટે ગણવામાં આવે છે કેમકે ભગવાન પીડામાં માનવતામાં સમાઇ જાય છે. તમને મોટાભાગે વેદિ પર એક ક્રોસ જોવા મળશે જ ત્યા યુચરીચ્ટ મનાવવામાં આવે છે. પ્રોટેસ્ટ્ન્ટ ચર્ચ સાદા પાદરીઓનો પક્ષ લે છે, જ્યારે રોમ કૈથોલિક ચર્ચ ક્રુસ્સિફિક્સ ની તરફ જાય છે જે ઇશુ ને ક્રોસ પર દેખાડે છે.
વેદીઃ
વેદી ચર્ચનો સૌથી પવિત્ર ભાગ છે અને રેલિંગ દ્વારા ચર્ચના બાકિના હિસ્સાઓથી અલગ કરી શકાય છે. અહિ મહત્વપૂર્ણ અનુષ્ઠાન વિધીઓ થાય છે. યુચરીસ્ટનો જશ્ન, જ્યારે ઇસાઇ અંતિમ રાત્રીભોજન ને યાદ કરે છે અને ફરીથી અધિનિયમિત કરે છે જે ઇશુ ને ક્રોસ પર ચઢાવ્યાના થોડા સમય પહેલા જ થયેલ.
પ્યુજઃ
અહિ લાગેલા પ્યુઝ એક ચર્ચના પ્રધાન જેવા લાગે છે, ૧૬મી સદી બાદ પ્રોટેસ્ટેંટ સુધાર બાદ પ્યુઝ નો ફેલાવો વધ્યો છે.