આખા દેશમાં ભગવાન શિવજી ના ઘણા મંદિર રહેલા છે, જેના પ્રત્યે લોકો ની આસ્થા જોડાયેલી છે, એક એવું જ રહસ્યમય મંદિર મધ્યપ્રદેશ ના રીવા માં સ્થિત છે, જેને દેવતાલાબ શિવ મંદિર ના નામથી ઓળખવામાં આવે છે, ભગવાન શિવજી ના આ મંદિર આસ્થા અને વિશ્વાસ નું કેન્દ્ર બનેલું છે. એવું બતાવવામાં આવ્યું છે કે ભગવાન શિવજી ના દેવતાલાબ મંદિર નું નિર્માણ રાતોરાત થયું હતું. આ મંદિર નું નિર્માણ સ્વયં ભગવાન વિશ્વકર્મા એ કર્યું હતું. આમ તો આ મંદિર માં લોકો ની ભીડ લાગેલી રહે છે.
પરતું શ્રાવણ મહિનામાં અહી શ્રદ્ધાળુ ઓની ખુબ જ ભીડ ઉભરાતી હતી, લાખો ની સંખ્યા માં લોકો આ મંદિર માં દુરદુર થી આવે છે અને ભગવાન શિવજી ની પૂજા અર્ચના કરે છે, દેવતાલાબ મંદિર ની માન્યતાઓ અનુસાર આ મંદિર નું નિર્માણ રાતોરાત થયું હતું, એવું માનવામાં આવે છે કે સવાર ના સમયે જયારે લોકો એ જોયું તો અહી પર એક વિશાળ મંદિર બનેલું હતું, પરતું આ મંદિર નું નિર્માણ કેવી રીતે થયું હતું? આ કોઈ પણ વ્યક્તિએ નથી જોયું, મોટા વડીલો નું એવું કહેવું છે કે આ મંદિર ની સાથે અહી પર અલૌકિક શિવલિંગ ની ઉત્પતિ થઇ હતી.
એવું બતાવવામાં આવે છે કે અહી પર જે શિવલિંગ આવેલી છે તે ખુબ જ રહસ્યમય છે, આ દિવસ માં ચાર વાર એમનો રંગ બદલે છે, એની સાથે જ આ મંદિર ની નીચે શિવ નું એક બીજું મંદિર પણ છે અને એની અંદર ચમત્કારિક મણી પણ છે. એવું કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા મંદિર ના દરવાજા થી ઘણા સાંપ, વિછી નીકળતા રહેતા હતા, જેના કારણથી મંદિર નો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ મંદિર ની એકદમ સામે એક જગ્યા પણ હતી, આ શિવલિંગ ના અતિરિક્ત રીવા રિયાસત ના મહારાજા એ અહી પર ચાર અન્ય મંદિર બનાવ્યું હતું, માન્યતા અનુસાર દેવતાલાબ ના દર્શન થી ચારો ધામ ની યાત્રા સફળ થાય છે, આ મંદિર માં લાખો લોકો દર્શન કરવા માટે દુર દુર થી આવે છે.
શ્રદ્ધાળુ ચારો ધામ ની યાત્રા કરીને પછી જ્યાં સુધી દેવતાલાબ શિવ મંદિર માં જળ અર્પિત ન કરે ત્યાં સુધી એની યાત્રા પૂરી થતી નથી, શ્રદ્ધાળુ ચાર ધામની યાત્રા કરીને પછી આ મંદિર માં આવે છે અને ભગવાન શિવજી ને જળ અર્પિત કરે છે, દેશના દરેક ખૂણા માંથી ભક્તો અહી પર ભોલેનાથ ની પૂજા કરવા માટે આવે છે, શ્રાવણ ના મહિના માં અહી પર શ્રદ્ધાળુ ઓ ની ખુબ જ ભીડ રહે છે. દેવતાલાબ મંદિર ની આસપાસ ઘણા તળાવ આવેલા છે. આ શિવ મંદિર ના પરિસર માં જે તળાવ સ્થિત છે એને શિવ કુંડ કહેવામાં આવે છે..
આ મંદિર ની અંદર ઘણા તળાવો નું હોવું એની ખાસિયત છે, આ મંદિર ના શિવ કુંડ માંથી જળ લઈને જ શ્રદ્ધાળુ ભગવાન શિવજી ના પાંચ શિવલિંગ વિગ્રહ માં જળ અર્પિત કરે છે. અહીના સ્થાનીય મોટા વડીલો નું એવું માનવું છે કે શિવ કુંડ માંથી ૫ વાર જળ લઈને પાંચ મંદિર માં અર્પિત કરવામાં આવે છે, દેવતાલાબ શિવ મંદિર ભક્તો માટે આસ્થા નું કેન્દ્ર બનેલું છે. આસ્થા માટે લોકો દુરદરાજ થી આ મંદિર માં દર્શન કરવા માટે આવે છે અને અહી પર પહોચી ને ભોલેનાથ ની પૂજા કરે છે.