દરેક શાકભાજીનું સેવન માણસને ખૂબ જ વધારે ગમતું હોય છે. અને તેમાં પણ કોઈપણ વસ્તુ નો વઘાર કરવામાં આવે અને તેમની ઉપર લીલી કોથમીર રાખવામાં આવે તો તે શાકભાજી અને તે વાનગીનો સ્વાદ અનેક ગણો વધી જતો હોય છે. પરંતુ જ્યારે લીલી કોથમીર ઉપલબ્ધ હોય છે.
ત્યારે તો દરેક વ્યક્તિ તેમને તાજી લીલી કોથમીરનો સેવન કરતા હોય છે. પરંતુ ઉનાળાના દિવસોમાં જ્યારે લીલી કોથમીર ઉપલબ્ધ હોતી નથી અથવા લીલી કોથમીર ખૂબ જ વધારે મોંઘી બજારમાં મળતી હોય છે. ત્યારે લીલી કોથમીર અને તાજી રાખવા માટે કઈ રીતે ઉપાય કરવા જોઈએ
તે વિશે આજે અમે તમને જાણકારી આપવા નથી એ જ્યારે કોઈ પણ વ્યક્તિ બજાર માંથી લીલી કોથમીર લઈ આવે છે. ત્યારે તે ફક્ત દેખાવ માં જ સારી નહીં પરંતુ તેમનો ઉપયોગ સ્વાદ પણ ખૂબ જ વધારે વિશેષ હોય છે. અને ખોરાકમાં જ્યારે ચટણી બનાવવામાં અથવા શણગારવામાં એટલે કે ગર્નીશ કરવામાં કોથમીર નો ઉપયોગ કરવામાં આવે છે.
ત્યારે માણસને ખૂબ જ વધારે પ્રિય હોય છે. અને કોથમીર આપણા પાચન માટે ખુબ જ વધારે યોગ્ય માનવામાં આવે છે. જો કોઈ પણ શાકભાજી વાળો શાકભાજી ની સાથે કોથમીર મફત આપે છે. તો તે મહિલાઓ માટે કોઈપણ પુરસ્કારથી ઓછું નથી હોતું
પરંતુ કોથમીરના પાન ને કાલ હંમેશા તાજા રાખવા ખૂબ જ વધારે મુશ્કેલ હોય છે. અને જો પથરી ના પાન ને ફ્રિજમાં રાખવામાં આવે તો ફક્ત બે દિવસની અંદર તે સૂકાવા લાગતા હોય છે. અથવા ખરાબ દેખાવા લાગતા હોય છે. અને બહાર રાખવામાં આવે તો તેમનો રંગ અને સુગંધ બંને ચાલ્યા જતા હોય છે.
આવી પરિસ્થિતીમાં કોથમીરનું કઈ રીતે લાંબા સમય સુધી તાજી રાખવી તે વિશે આજે અમે તમને કેટલાક ઉપાય જણાવવાના છીએ અને આ ઉપાય કરવાથી તમે લાંબા સમય સુધી એટલે કે ૨૫ થી ૩૦ દિવસ સુધી તાજી રાખી શકો છો
કોથમીર ને ફ્રિજ માં કઈ રીતે સ્ટોર કરવી લીલા ધાણા નો સંગ્રહ કરવા માટે તમારે ટીશ્યુ પેપર અને ટાઇટ કન્ટેનરમાં નો ઉપયોગ કરવાનો રહેશે આ બન્ને વસ્તુ નો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તમે બે અઠવાડિયા કે ત્રણ અઠવાડિયા સુધી કોથમીર તાજી રાખી શકો છો સૌપ્રથમ કોથમીર અને યોગ્ય રીતે સાફ સફાઈ કરી નાખવાની રહેશે
ત્યાર પછી તેમને પાણીથી ત્રણથી ચાર વખત ધોઈ નાખવાની રહેશે અને પાણીને પાણી સુકાઈ જાય ત્યાર પછી તેમને પંખા નીચે ચૂકવી દેવાની રહેશે હવે તેમને tissue ઉપર લપેટી અને એક એરટાઈટ બોક્સમાં મૂકી દેવાની રહેશે અને ત્યાર પછી બોક્સ બંધ કરી દેવાનું રહેશેઅને ત્યાર પછી તેમને ફ્રીજમાં રાખી દેવાની રહેશે
પ્લાસ્ટિકના ઝબલા અથવા થેલીમાં કોથમીર કઈ રીતે સંગ્રહ કરી શકાય તમે કોથમીર ને ફ્રિજમાં સ્ટોર કરવા મૂકો છો તો પ્લાસ્ટિકની થેલી અથવા ઝબલા માં પણ મૂકી શકો છો અને હા પ્લાસ્ટિકમાં store કરેલા કોથમીર અથવા ધાણા તમે ત્રણ અઠવાડિયા સુધી તાજાં રાખી શકો છો આ માટે તમારે કોથમીરને યોગ્ય રીતે સાફ કરવાની રહેશે
ત્યાર પછી તેમનું પાણી સુકાઈ જાય ત્યાં સુધી તેને સૂકાવા ન દેવાની રહેશે પરંતુ તમારે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે કોથમીરના પાન માં ક્યારેય પણ પાણી રહેવું જોઈએ નહીં અને ત્યાર પછી તેમને ટિસ્યુ પેપરમાં લપેટીને લેવાની રહેશે અને ત્યાર પછી તેમને પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દેવાની રહેશે
તે પ્લાસ્ટિકની થેલી ને યોગ્ય રીતે કરી અને ફ્રિજમાં રાખી દેવાની રહેશે પરંતુ ફ્રીજ ક્યારેય પણ ખુલ્લું રહેવું જોઈએ નહીં અને આ ઉપાયની મદદથી તમે બે અઠવાડિયા સુધી કોથમીર તાજી રાખી શકો છો
પાણી મા તાજી રાખો કોથમીર જો તમે કોથમીર ને ફ્રીજમાં રાખવા માંગતા નથી તો તમે રસોડામાં કોથમીર ના મુળિયા પાણીમાં ભરીને રાખી શકો છો આમ કરવાથી કોથમીર હંમેશા તાજો રહેશે અને શરૂઆતના ચાર થી પાંચ દિવસ માટે તો તે લીલુંછમ રહી જશે
અને આ પાણી વાળી ચાર ને તમે સીધું ફ્રીજમાં રાખી શકો છો તમારે આ માટે કોઈપણ ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં પરંતુ કોથમીર અને તાજી રાખવા માટે તમારે દરરોજ પાણીમાં પરિવર્તન કરવાનું રહેશે