જુવાનજોધ દીકરીની સામે જ દિયર સાથે માતા મનાવતી રંગરેલિયા, અને દીકરીને કહેતી કે જીવનનો પરમ આનંદ જો લેવો હોય તો….

સમાજમાં કેટલાક માન મર્યાદા પાર કરતા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. જો કે આ એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અવાર નવાર દિયર અને ભાભી વચ્ચે અફેરના કિસ્સાઓ બનતા હોય છે. જો કે અમદાવાદ શહેરમાં ખુદ માતા પોતાની બે જુવાન દીકરીઓની સામે જ દિયર સાથે સેક્સ કરતી અને રંગરેલિયા મનાવતી ઝડપાઈ હતી.

પતિની ગેરહાજરીમાં દિયર સાથે દીકરીઓની સામે જ માતા મજા લેતી હતી. જેથી કંટાળેલી દિકરીઓએ આખરે 181 અભયમ મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. આ ઘટનામાં નારોલ વિસ્તારમાં બની હતી.

જેમાં 16 અને 21 વર્ષની બે બહેનોએ 181 મહિલા અભયમ્ ટીમનો સંપર્ક કર્યો હતો. ટીમ પહોંચી તો રડી રહેલી બંન્ને યુવતીઓએ સમગ્ર ઘટના ટીમને જણાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પરિવાર મુળ ઉત્તર પ્રદેશનો છે અને ગુજરાતમાં મજુરી કામ માટે આવેલો છે.

આ લોકો માતા-પિતા, કાકા અને ભાઇ સાથે રહે છે. જો કે તેના કાકા અપરણિત છે. બંન્ને બહેનોએ કહ્યું કે, બંન્ને નાની હતી ત્યારથી જ કાકા સાથે તેની માનું અફેર ચાલી રહ્યું છે. પિતાની ગેહરાજરીમાં તેઓ આ પ્રકારની ગંદી હરકતો કરે છે.

આ અંગે માતાને વાત કરી તો માતાએ કહ્યું કે, તમે કોઇને કહેશો તો તમારા ટાંટીયા ભાંગીને હમેશ માટે તમારા કાકાને સોંપી દઇશ. જેથી પોલીસ ટીમ પણ ઘટના સાંભળીને ચોંકી ઉઠી હતી. અભયમ ટીમે પહોંચીને મહિલાના પતિને જાણ કરી હતી. જો કે ઘટના અંગે મહિલાના પતિને જાણ થતા તેને આઘાત લાગી ગયો હતો.

મહિલાની મરજી પુછવામાં આવતા તે પોતાનાં દિયર સાથે જ રહેવા માંગતી હતી. જ્યારે દિકરીઓ પોતાની જીવન પિતા સાથે ગુજરવા માંગતી હતી જેથી આખરે પિતા પોતાની પુત્રીઓ સાથે પોતાના વતન જતા રહ્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer