શા માટે મૃત્યુ સમયે દુર્યોધને ઉઠાવી હતી ત્રણ આંગળીઓ જાણો તેનું રહસ્ય

મહાભારતના યુદ્ધમાં જ્યરે મહાબલી ભીમે પોતાની પ્રતિજ્ઞા અનુસાર દુર્યોધનના સાથળ પર વાર કરીને તેને ખરાબ રીતે ઘાયલ કરી દીધા હતા. બેભાન હોવા છતાં પણ દુર્યોધને પોતાની ત્રણ આંગળી ઉઠાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા હતા કે તે શું કહેવા ઈચ્છે છે.

ત્યારે શ્રી કૃષ્ણ દુર્યોધનની નજીક ગયા અને બોલ્યા કે જો કદાચ તે હસ્તિનાપુરની પાસે પોતાનો કિલ્લો બનાવ્યો હોત તો નકુલ તેના દિવ્ય ઘોડાથી તેને તોડી નાખત. અશ્વત્થામાને સેનાપતિ બનાવે તો યુધિષ્ઠિર ના ક્રોધથી તારી સેના નષ્ટ થઇ જાત. અને જો વિદુર તારી તરફથી યુદ્ધ કરેત તો હું સ્વયં પાંડવો તરફથી યુદ્ધ કરેત.

એટલે કે તું કઈ પણ કરત તો પણ તારી હાર નિશ્ચિત હતી કારણકે તે અસત્ય અને નીચતાની પરાકાસ્ઠા પર કરી દીધી હતી. એટલે તારો અંત આવોજ લખ્યો હતો. આ બધું સાંભળીને દુર્યોધને તેની આંગળી નીચે કરી દીધી.  

Leave a reply:

Your email address will not be published.

Site Footer