અત્યારે IPL પાછી યોજાવાની છે તે વા માં રંગીલા ક્રિસ ગેલ હંમેશાથી પોતાના રંગીન મિઝાઝ માટે ચોક્કસ પણે જાણીતો છે. તેની ઢગલાબંધ ગર્લફ્રેન્ડ્સ છે.ક્રિસ ગેલના ક્રિકેટ કરિયરને ટી-20 ક્રિકેટે ઉંચાઈઓ ઉપર ચોક્કસ પણે પહોંચાવી દીધું. ક્રિસ ગેલ દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેન છે. કેટલાક ભારતીય લોકો તેના શોટ ના દિવાના છે.
ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેમના ઘરે એકથી એક શાનદાર મોંઘીદાટ ગાડીઓનો કાફલો છે. પાર્ટીના શોખીન ક્રિસ ગેલને દુનિયાનો સૌથી ઐયાશ ક્રિકેટર માનવામાં આવે છે. ક્રિસ ગેલની વાઈફનું નામ નતાશા અને તેની દિકરીનું નામ બ્લશ છે. અને તે તેને ખૂબ જ પ્રેમ કરે છે.
તમને ચોક્કસ પણે જણાવી દઈએકે, ક્રિસ ગેલની માતા એક સામાન્ય સ્નૈક્સ વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. તેના પિતા ડડલી ગેલ એક ઈમાનદાર પોલીસ અધિકારી હતાં. જે ખૂબ જ સારી વાત છે. ટી-20 ક્રિકેટે ક્રિસ ગેલની જીદંગી બદલી નાંખી. ક્રિસ ગેલ અવારનવાર પોતાના ફેન્સ માટે ઈંસ્ટાગ્રામ પર પોતાના ઘરના ફોટો મુકતા રહે છે. તે તેના ફ્રેન્ડ્સ ને ખૂબ જ પ્રેમ કરે છે.
ક્રિસ ગેલ 10 દેશોની 14 ફ્રેંચાઈઝીથી ટી-20 ક્રિકેટ રમી ચૂક્યા છે. જે દુનિયા ના ક્રિકેટરો માં સોથી સારી નામના ધરાવે છે.IPL ઉપરાંત ક્રિસ ગેલ પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, જમૈકા, ઈંગ્લેંડ, બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકાની ટી-20 લીગ ટુર્નામેંટ્સમાં ક્રિસ ગેલ રમી ચૂક્યો છે. જે ખૂબ જ સારી વાત છે.
વેસ્ટઈન્ડિઝ અને એમાંય જમૈકાની પહાડિયોની વચ્ચે ક્રિસ ગેલે આલીશાન બંગલો બનાવ્યો છે. તેની પાછળ અંદાજે 25 કરોડ રૂપિયા ખર્ચ થયા હશે. ક્રિસ ગેલે જણાવ્યું હતુંકે, તેના ઘરમાં ક્લબથી લઈને સ્વિમિંગ પુલ, ડાંસ ફ્લોર સુધીની પાર્ટી કરવાની તમામ સુવિધાઓ રાખવામાં આવી છે.
ક્રિસ ગેલ વેસ્ટઈન્ડિઝના જમૈકાની પહાડિયોમાં પોતાના આલીશાન બંગલામાં રહે છે. ક્રિસ ગેલે પાર્ટી માર્ટી પોતાના ઘરના થર્ડ ફ્લોર પર સ્વિમિંગ પુલ બનાવ્યો છે. એટલું જ નહીં તેણે પોતાના ઘરમાં એક શાનદાર ડાંસ ફ્લોર પણ તૈયાર કરાવ્યો છે.
ક્રિસ ગેલ ને વાઈન, સિગાર, ડાંસ અને ગર્લફ્રેન્ડ્સ સાથે રજાની મજા માણવાનું ખૂબ જ વધારે પસંદ છે. જે બધા ક્રિકેટરો માં નાથી હોતી, માટે ક્રિસ ગેલ રંગીલા ક્રિકેટરો માં નો એક છે દુનિયાનો સૌથી ઐયાશ ક્રિકેટર કહેવાય છે ક્રિસ ગેલ.