બધા બાવળ વિષે સારી રીતે માહિતગાર હશો જ. એ માટે આજે અમે આ પોસ્ટમાં તમને બાવળની સીંગોના ઔષધીય ગુણ અને ફાયદાથી માહિતગાર કરાવીશું. બાવળ એક કાંટાવાળું ઝાડ હોય છે. અને તે ખાસ કરીને આફ્રિકા મહાદ્વીપ અને ભારતીય ઉપમ્હાદીપમાં જોવા મળે છે.
બાવળને તો તમે જોયો જ હશે. તે ભારતમાં બધી જગ્યાએ વગર ઉગાડ્યે જાતે જ ઉગી જાય છે. અને જો આ બાવળનું ઝાડ અમેરિકા કે બીજા વિદેશોમાં આટલા પ્રમાણમાં હોત, તો આજની તારીખમાં એ લોકો તેની પેટન્ટ કરાવીને દવાઓ બનાવતે અને આપણી પાસેથી એના હજારો રૂપિયા લૂટતા હતે. પણ ભારતના લોકોને જે વસ્તુ મફતમાં મળે છે તેની કોઈ કિંમત નથી. આ વાત સાથે તો તમે પણ સહમત હશો.
અમે તમને આ અત્યંત ઉપયોગી બાવળનો એક એવો પ્રયોગ જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી જો તમને ગોઠણમાં દુઃખાવો છે, અથવા તેને બદલવાની નોબત આવી ગઈ છે. તો એક વાર ગોઠણ બદલવાને બદલે આ પ્રયોગ જરૂર કરશો.
આપણા શરીરમાં અમુક ઉંમર પછી સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઈ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, સાંધામાં ગેપ, કેલ્શિયમની ઉણપ જેવી તમામ તકલીફો સામે આવે છે. એ કારણે હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. પણ એમાં ઘણા લોકોને ઓપરેશન પછી પણ દુ:ખાવા મટતા નથી. તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિથી બચાવી શકશે.
આજે અમે તમને આ બાવળ નો એક એવો પ્રયોગ જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી જો તમને ગોઠણમાં દુઃખાવો છે કે તેને બદલવા જેવી સ્થિતિ ઉભી થયેલ છે. તો એક વાર ગોઠણ બદલવાને બદલે આ પ્રયોગ જરૂર કરશો.
અમુક ઉંમર પછી શરીરમાં સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઇ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, ગેપ, કેલ્શિયમની ખામી, તમામ તકલીફો સામે આવે છે. જેથી હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. જેમાં ઘણા લોકો ને ઓપરેશન પછી પણ દુખાવા મટતા નથી. તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિ થી બચાવી શકશે. એકવાર જરૂર કરી જુયો
પ્રયોગ આ રીતે કરવાનો છે. ‘બાવળ’ ના ઝાડ ઉપર જે ફળી (સીંગો) આવે છે તેને તોડી લાવીને, જો તમને આ શહેર માંથી ન મળે તો કોઈ ગામ જાવ, ત્યાં જેટલી જોઈએ એટલી મળી જશે, બી સાથે જ આખી સીંગો સુકવીને પાવડર બનાવી લો. બસ દવા તૈયાર છે. સવારે એક ચમચી ની માત્રામાં હુફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી, ૨-૩ મહિના સતત સેવન કરવાથી તમને ગોઠણનો દુઃખાવો બિલકુલ સારો થઇ શકે છે. અને ગોઠણ બદલવાની જરૂર નહી રહે.
અમે હમેશા તમારા માટે નવી નવી જાણકારી લઈને આવીએ છીએ, જેથી તમારું આરોગ્ય જળવાય રહે. અને તમે દવાઓના નામ ઉપર થતી છેતરપીંડી થી બચી શકો, આયુર્વેદ જીવનધોરણને અપનાવો. આયુર્વેદ ની દવાયો ની કોઈ આડઅસર નથી હોતી બસ એ કરતી વખતે ધીરજ રાખવી જરૂરી છે કારણ કે આ દુખાવા ને પેઈન કીલર ની જેમ થોડા સમય માટે દુર નથી કરતી આ સારવાર માં થોડો સમય લાગે છે અને ખુબ સારું પરિણામ મળે જ છે.