જાણો હનુમાન જયંતી પર આ શુભ યોગ માં જન્મ લેશે હનુમાન…

હનુમાનજીનો પ્રકટ્યોત્સવ એટલે કે હનુમાન જયંતી ૧૯ એપ્રિલ ના દિવસે માનવામાં આવશે. જ્યોતિષ અનુસાર આ વખતે હનુમાન જયંતી પર બે શુભ યોગ બની રહ્યા છે. હનુમાન જયંતી પર હનુમાનજી ની પૂજા કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આ વખતે હનુમાન જયંતી વિશેષ રૂપથી માનવામાં આવી રહી છે. આ કારણ થી આ દિવસે હનુમાનજી નેપ્રસન્ન કરવા માટે ભક્તોની વિશેષ પૂજા અર્ચના ની સાથે હનુમાનજી ના ઉપાય કરવા જોઈએ. જેનાથી હનુમાન કૃપા હંમેશા બની રહે છે.

આ વર્ષે હનુમાન જયંતી વિશેષ રહેવાની છે, આ વખતે હનુમાન જયંતી પર શુભ યોગ માં હનુમાનજીનો પ્રકટ્યોત્સવ પર્વ માનવામાં આવશે. આ વખતે શુભ નક્ષત્ર ચિત્ર અને ગજકેસરી ના યોગ માં હનુમાનજી નો પ્રકટ્યોત્સવ માનવામાં આવશે. આ બે શુભ યોગ ના કારણે હનુમાન જયંતી. વિશેષ ફળદાયી માનવામાં આવી રહી છે.

હનુમાન જયંતી પર ૧૮ એપ્રિલ ની રાત્રે ૯.૨૩ વાગ્યે ચિત્રા નક્ષત્ર શરુ થશે અને ૧૯ એપ્રિલ ની રાત્રે ૭.૧૯ વાગ્યા સુધી રહેશે, તેમજ ગ્રહો ના સંયોગ થી આ દનન ગજકેસરી યોગ બની રહ્યો છે. જે ૧૮ એપ્રિલ ના રોજ સવારે ૫.૪૯ વાગ્યા સૂર્યોદય ચાલુ થઇ ને સવારે ૭.૦૭ વાગ્યા સુધી બની રહેશે. પરંતુ ઉદયા તિથી ના કારણે વિશેષ યોગ ને આખો દિવસ માનવામાં આવશે.  

હનુમાન જયંતી પર હનુમાન ચાલીસાનો ૧૦૦ વાર પાઠ, હનુમાન સંકટ નાશક, હનુમાન બાહુક, સુંદર કાંડ નો પાઠ કલ્યાણકારી માનવામાં આવે છે. તેની સાથે જ આ દિવસ થી મોદી રાત સુધી પૂજા અર્ચના કરવામાં આવે છે. હનુમાન જયંતી પર દરેક જગ્યાએ ભંડારો લગાવામાં આવે છે, જેનાથી ગરીબોને ભરપેટ ભોજન કરાવી શકાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer