શાસ્ત્રોમાં દરેક સ્ત્રીને દેવી તથા માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેવી જ ર્રીતે શાસ્ત્રોમાં અમુક વિશેષ ગુણવાળી મહિલાઓને પણ લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવે છે કે વિશેષ ગુણ જે પણ મહિલાઓમાં હોય છે તે મહિલાઓ ખુબ જ ભાગ્યશાળી હોય છે અને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
તેવી મહિલાઓના ભાગ્યથી તેમના પતિનું ભાગ્ય તો બદલાઈ જ છે પરંતુ તેની સાથે સાથે તેનું પરિવાર પણ ધનવાન અને ખુશીઓથી પરિપૂર્ણ રહે છે. સામાન્ય રીતે તો દરેક ઘરની દીકરી પોતાના પરિવાર માટે ખુબ જ લક્કી હોય છે. પરંતુ સમુદ્રશાસ્ત્રમાં સૌભાગ્યશાળી મહિલાઓની અમુક વિશેષતાઓને ખાસ જણાવેલી છે.
આજે અમે તેની વિશેષતાઓ જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ કે સૌભાગ્યશાળી મહિલાઓ માં આખરે ક્યાં રહસ્ય છુપાયેલા હોય છે. જાણો તમારી પત્ની, ગર્લ ફ્રેન્ડ કે થનારી પત્નીનો સમાવેશ પણ આ સૌભાગ્યશાળી મહિલાઓમાં તો નથી થતો ને.
ભારતીય હિન્દુ સંસ્કૃતિ ના ધર્મગ્રંથો મા સ્ત્રી વિશે ઘણું ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે તેને દેવી સ્વરૂપ દર્શાવવા મા આવી છે. તેમજ ભારતીય સંસ્કૃતિ મુજબ જો વિચારીએ તો સ્ત્રીને લક્ષ્મી નો અવતાર માનવામાં આવ્યી છે અને ઘર ની સ્ત્રી ને પણ લક્ષ્મી કેહવામાં આવે છે. આ વાત તો સત્ય સનાતન છે જ કે સ્ત્રી વગર શૃષ્ટિ નો સંચાલન શક્ય નથી. તેને જગત ની સાચી સુત્રધાર માનવામાં આવે છે.
આમ તો દરેક છોકરી સૌભાગ્યશાળી અને લક્ષ્મી નું રૂપ હોય છે પરતું સમુદ્ર્શાસ્ત્ર માં શરીર પર અમુક એવા ખાસ નિશાનો વાળી છોકરીઓને ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એવી છોકરીઓ સાથે લગ્ન કરનાર પુરુષો હંમેશા ખુશ રહે છે. સાથે જ તે ઘર પરિવારનું નામ રોશન કરે છે અને સમાજમાં એનું માન સન્માન વધે છે.
ચાલો આજે અમે તમને છોકરીઓના અમુક શારીરિક નિશાનીઓ જણાવવાના છીએ, જેનાથી તમે જાણકારી મેળવી શકશો કે તે તમારા માટે અને તમારા પરિવારના લોકો માટે ખુબ જ લકી છે. જે છોકરીઓ ના નાકની આસપાસ તલ હોય છે તે છોકરી સુખને પ્રાપ્ત કરનારી હોય છે. આ તલનું નિશાન ધન પ્રાપ્ત કરવાની અને સંપન્ન જીવનની નિશાની માનવામાં આવે છે.
અમુક છોકરીઓ ના પગના તળિયાની નીચે કમળ, ચક્ર અને શંખ નું ચિન્હ બનેલું હોય છે. જો કે એવું ઘણી બધી છોકરીઓ ની સાથે થાય છે પરતું એને ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. એ સિવાય એવી છોકરીઓ ઘર પરિવાર નું નામ પણ ખુબ જ રોશન કરે છે.
સમુદ્ર શાસ્ત્ર અનુસાર, જે મહિલા ની નાભી ની નીચે તલ અથવા મસ્સા હોય છે તે ઘર પરિવાર માટે ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. સાથે જ મહિલાઓ ની નાભિ ની નીચે તલ અથવા મસ્સા હોય તે સુખ અને સંપન્નતાનું પ્રતિક છે.
જે મહિલા ના માથાની વચોવચ તલ હોય છે તે મહિલા ખુબ જ સૌભાગ્યશાળી હોય છે. સાથે જ એવી મહિલા સાથે લગ્ન કરનાર કોઈ પુરુષ પણ જિંદગીભર ખુશ રહે છે. જે છોકરીઓ ના પગના તળિયા પર ત્રિકોણ નું નિશાન હોય છે તે છોકરી ખુબ જ બુદ્ધિમાન અને સૂઝબૂઝ વાળી હોય છે. તે એની સમજ ફક્ત પરિવાર ને ખુશ કરવામાં જ નથી રાખતી પરતું મુશ્કિલ સમયમાં પણ એની મદદ કરે છે.
જે મહિલા ના ડાબા ગાલ પર તલ હોય છે તે ખાવાની ખુબ જ શોખીન હોય છે અને દરેક પ્રકારના વ્યંજન નો ભાર ઉઠાવે છે સાથે જ તે મહિલા ખુબ જ સારી કુક પણ હોય છે, જેની રસોઈના કારણે તેનો પરિવાર એનાથી ખુશ રહે છે.જે મહિલાના શરીરના ડાબા ભાગ પર વધારે તલ અથવા મસ્સે હોય છે, તે એના પરિવાર માટે લકી સાબિત થાય છે.
એવી છોકરીઓ એના પતિને ખુશ રાખવા માટેનું કારણ પણ જાણતી હોય છે. કોઈ પણ અંગની વચોવચ એટલે કે બહારની વચ્ચે મસ્સે અથવા તલનું હોવું સૌભાગ્યશાળી અને સમજદાર મહિલા ની નિશાની માનવામાં આવે છે. એના આ ગુણોના કારણે પરિવારને પણ લાભ થાય છે અને એનાથી આખો પરિવાર પણ ખુશ રહે છે.