ગુજરાતી પ્રજાને કર્ણ દાનવીર ની પ્રજા ગણવામાં આવે છે. ગુજરાત મહેસાણા જિલ્લાના મહેસાણા ગામ ના યુવક જયેશ પટેલને જાપાનમાં એક ગંભીર બીમારી લાગુ પડી ગઈ હતી અને જાપાનની અંદર તેમણે બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર બીમારી લાગુ પડતા યુવકને એર એમ્બ્યુલન્સ દ્વારા જાપાનથી ભારત શિફ્ટ કરવામાં આવ્યો હતો
જયેશભાઈ જાપાનમાં ત્રણ વર્ષ પહેલા વર્ક પરમિટ અર્થે નોકરી કરવા ગયા હતા પરંતુ જયેશભાઇ ને ત્યાં ટીબી અને બ્રેઇન સ્ટ્રોક જેવી ગંભીર બીમારી થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને જયેશભાઈ ત્યાં છેલ્લા સાત મહિનાથી સારવાર લઇ રહ્યા હતા
આ ઘટના બની ત્યારે પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડયો હતો અને જયેશભાઈ ના પરિવાર ઉપર આવેલા આ દુઃખની કલ્પના પણ કોઈ નથી કરી અને મહેસાણા જિલ્લાના ભેસાણ ગામ ના 33 વર્ષનો યુવાન એટલે કે જયેશ હરિભાઇ પટેલ નોકરી માટે જ ગયો હતો
ત્યાં તેમને અતિશય ગંભીર એવી બીમારી લાગુ પડી હતી તેના કારણે તેમને છ છે.લ્લા દસ મહિનાથી જાપાનની હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી અને એના જયેશ પટેલ નામનો યુવક અને મેડિકલ ટેસ્ટ કરવામાં વધુ હોવાના કારણે જયેશ પટેલ નામના યુવકના પરિવાર દ્વારા તેમના ખર્ચ પૂરા પાડવા માટે સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી હતી
સોશિયલ મીડિયામાં નીકળેલી અપીલ પછી સમાજની સંસ્થાઓ દ્વારા અને સમાજના દાતાઓ છાતીએ જયેશભાઈ હરિભાઇ પટેલ નામના યુવકના પરિવારને 40 લાખ રૂપિયા જેટલું દાન મળ્યું હતું અને તે રૂપિયા નાદાન ના સહારે આજે જયેશભાઈ હરિભાઇ પટેલ જાપાન હોસ્પિટલમાંથી ભારત લાવવામાં આવ્યા હતા
ગંભીર બીમારીમાં જયેશભાઇ ને હોસ્પિટલમાંથી શાદી ફ્લાઇટ મારફતે મેડિકલ ટ્રીટમેન્ટ સાથે ભારત લાવવામાં આવ્યા હતા અને અહીં ભારત લાવવા માટે ત્યાંથી જાપાનની સરકાર પાસેથી તેમને સર્ટિફિકેટ પ્રાપ્ત થયું હતું અને તેમની તમામ પ્રોસેસ પછી ભારતના એક ડોક્ટરને જાપાન મોકલવામાં આવ્યા હતા
તે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાઈટમાં એક દિવસ પહેલાં જયેશભાઈ તેમના પિતા અને તેમના મિત્ર દિલ્હી પહોંચ્યા હતા અને ત્યારબાદ એ દિવસે જયેશભાઇ ને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લાવવાની પ્રક્રિયા અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી
પરિવારજનોએ ખૂબ જ વધારે આભાર વ્યક્ત કરતાં હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને જયેશભાઈ ના નજીકના મિત્ર મુકુલભાઈ જણાવ્યું હતું કે તેમના મિત્ર જયેશભાઈ ખૂબ જ વધારે ગંભીર બીમારીમાં ગયેલા હતા અને તેમની તેમને જાપાનમાં હાલત બગડી ગઈ હોવાના સમાચાર મળતા જ વતનમાં રહેલી તેમની પત્ની અને તેમની પુત્રી વૃદ્ધિ અને હેતવી છ મહિનાની હતી
પરંતુ જેવું તેમને જયેશભાઈ નું મોઢું જોયું ત્યારે તેમના પરિવારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી અને પરિવારજનો દ્વારા તેમના પુત્ર અને વિદેશથી પરત લાવવા માટે સોશિયલ મીડિયામાં કરવાની અરજી કરવામાં આવી હતી અને સમાજની અનેક શ્રેષ્ઠ સંસ્થાઓને દાન કરવા માટે અરજી કરવામાં આવી હતી
આમ સોશિયલ મીડિયામાં ચલા વાયૅલા કેમ્પર પછી જયેશભાઈ પટેલ નો પરિવાર 40 લાખ રૂપિયા ભેગા કરવા માટે સક્ષમ થયો હતો અને જયેશભાઈ પટેલ ના મહેસાણા માં વસતા પરિવાર દ્વારા ભારતીય સુધી તેમણે મદદની અરજી કરી હતી અને જયેશભાઈ વર્ષ 2018 માં જાપાન નોકરી કરવા માટે ગયા હતા
અત્યારે જયેશભાઈ પોતાની પત્ની ગર્ભવતી હોવાથી પ્રેગ્નન્સી માટે ફરવા ભારત આવી હતી અને જયેશભાઈ ને ટીબી થયા પછી ત્યાર પછી તેમણે બેસ્ટ ઓફ આવતા જ તેમને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાર પછી જયેશભાઇ ને જાપાનની હોસ્પિટલમાં સારવાર અર્થે માટે રાખવામાં આવ્યા હતા
પરંતુ ત્યાં તેમની સારવાર અને દેખભાળ કરવા માટે કોઈપણ વ્યક્તિ નથી એટલા માટે તેમના પરિવાર દ્વારા જયેશભાઇ ને જાપાનથી ભારત લાવવા માટે નસીબ કરવા માટે અરજી કરવામાં આવી હતી પરંતુ તેમની પાસે એટલા રૂપિયા ન હતા કે તેમને એર એમ્બ્યુલન્સ સેવાઓ પૂરી પાડી શકે અને તેના માટે તેમને 40 લાખ રૃપિયાની સહાયની જરૂર હતી તે સોશિયલ મીડિયા દ્વારા ચલાવેલા કેમ્પેન શરૂ તેમને 40 લાખ કરતાં પણ વધારે રૂ પ્રાપ્ત થયા હતા