જો તમને કુતરું કરડી જાય તો તાત્કાલિક કરો આ ઉપાય… તમને દુખાવા તેમજ ઈન્જેકશન માંથી મળશે રાહત

તમને કુતરું કરડી જાય તો તમારે આ ખાસ ઉપાય અજમાવી શકાય છે, મિત્રો તમને જણાવીએ કે જો કોઈ પણ વ્યક્તિને પાળતુ કૂતરો કરડે તો તેના કારણે વ્યક્તિને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.મિત્રો તમને જણાવીએ કે વધુ માં કે જો કોઈપણ વ્યક્તિને પાગલ કુતરા દ્વારા બટકુ ભરી લેવામાં આવે તો તેના કારણે વ્યક્તિને સૌથી વધુ મુશ્કેલી સર્જાઈ છે,અને તેને ખુબ દર્દ પણ થાય છે.

જ્યારે કોઈ પણ કુતરો કરડે છે ત્યારે આપણે ડોક્ટર પાસે જવું પડે છે,મિત્રો આ પેહલા ના સમય માં ડુંટી ની ફરતે ઘણા ઈનજેક્શન મારવા માં આવે છે,અને તે પછી અતીયારે ડોક્ટર દ્વારા આપણને 14 ઇન્જેક્શન આપવામાં આવે છે.

મિત્રો તમને જણાવીએ કે જેથી કરીને આપણને ખર્ચો તો થાય જ છે સાથે સાથે આપણને દુખાવો પણ થાય છે. તમને જણાવીએ કે તે ઉપરાંત કુતરું કરડે તો તેના મો માં ખુબ ખરાબ લાળ હોઈ છે, તમને જણાવીએ કે તે લાળ ને કુતરું માણસ ને બટકું કે કરડે ત્યારે તેના મો ની લાળ માણસ ના શરીર ની અંદર જાય છે.

જો કોઈ પણ વ્યક્તિ ને ભૂલથી પણ કોઈ પાગલ કૂતરો બટકું ભરી લે તો તેના કારણે વ્યક્તિને ગભરાવાની જરૂર નથી. અમે તમને જણાવીએ કે  તમે તે વ્યક્તિને માત્ર આ દવા આપી દો. આ દવાનું નામ છે “Hydrophobinum 200.” આ દવાને દર દસ મિનિટે જીભ ની અંદર ૩ ટીપા ઉમેરતા રહો.

આ ખુબ સારી દવા છે, આ દવાને સૂર્યપ્રકાશમાં અથવા તો ફ્રિઝમાં ન રાખવી જોઈએ. અમે તમને જણાવીએ કે જો સામાન્ય રીતે ઘણા લોકોને કોઈ પણ કૂતરું કરડી જાય કે તે ડરી જતા હોય છે કે તેને આગળ જતાં હડકવા જેવી સમસ્યા થઈ શકે છે.

આ ખુબ મોટી પરેશાની ઉભી કરી શકે છે, પરંતુ મોટાભાગના વ્યક્તિઓના શરીર ની અંદર અમુક એવી ખાસ ગ્રંથિઓ હોય છે કે જે કૂતરાની લાળ જો તમારા લોહી સાથે ભળી ગઇ હોય તો તેને પણ ખતમ કરી નાખતી હોય છે.

તમને જણાવીએ કે તમે કોઈ પણ ડૉકટર પાસે જાવ કે ડોક્ટર તમને તરત જ બીવડાવી દેતા હોય છે, અને તમને કૂતરાને કરડવા ઉપર અવશ્ય અને અવશ્ય ૧૪ ઇન્જેક્શન લગાવતા હોય છે. મિત્રો આજ ના તે ૧૪ ઈનજેક્શન પણ નીકળી ગયા છે, જેથી કરીને તમને અંદાજે 20 થી 50 હજાર રૂપિયા સુધીનો ખરચો થઈ જતો હોય છે.

તમને જણાવીએ કે જો તમને કોઈ પણ સાદો કૂતરો કરડી જાય તો તમે ઉપર બતાવેલી દવાનું સેવન યોગ્ય રીતે કરશો તો તેના કારણે તમારા મનની અંદર રહેલો વહેમ દૂર થઈ જશે,મિત્રો આ દવા લેવા થી કોઈ આડઅસર થતી નથી.

મિત્રો તમને જણાવીએ કે આથી તમારે ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે, અને તમે આવા 20થી 50 હજાર રૂપિયા સુધીના ખર્ચા થી બચી શકો છો. તમને જણાવીએ કે ઘણી વખત નાના બાળકો સાથે રમતા હોય ત્યારે ભૂલથી કુતરા ના દાંત છોકરા ને લાગી જતા હોય છે.

મિત્રો તમને જણાવીએ કે આવા સમયે દાંતના એ ઘાવ ને ક્યારેય પણ સાબુથી ન ધોવા જોઈએ અને તેની જગ્યાએ કોઈ પણ એન્ટિસેપ્ટિક નો ઉપયોગ કરવો જોઈએ.મિત્રો તમને જણાવીએ કે આ સાબુ થી ધોવા પર ઘાવ પર ખુબ અસર થાય છે, મિત્રો તમને જણાવીએ કે ઘાવ પર ખુબ બળતરા થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer