જ્યારે પહેલીવાર વિરાટ-અનુષ્કા મળ્યા હતા. તો ત્યારે, કોહલીએ કરી દીધી હતી આ મોટી ભૂલ

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા ની જોડી ને લોકો ખૂબ જ પસંદ કરે છે. બેઉ હસ્તી એ લાંબા સમય સુધી ડેટીંગ કર્યુ હતુ. અને તેના પછી બંને એ સાત ફેરા લઈને હંમેશા હંમેશા માટે એકબીજાના થઈ ગયા હતા. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે વિરાટ અને અનુષ્કા એક એડના શુટીંગ દરમિયાન પહેલીવાર મળ્યા હતા. અને ત્યારથી જ તેઓના પ્રેમની શરૂઆત થઇ હતી.

एक बार फिर स्क्रीन शेयर करेंगे विराट-अनुष्का, 'Myntra' ने बनाया अपना ब्रांड अंबेसडर

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દર સમયે પોતાના ચાહકો ની વચ્ચે ચર્ચામાં રહેતા હોય છે. હંમેશા બંને પોતાના કામ થી ખૂબ જ સુર્ખિયોમાં રહેતા હોય છે. આવા દિવસો માં ફિલ્મી સિતારાઓ અને ક્રિકેટરોની અંગત જીવન જાણવા માટે ચાહકો ઉતાવળા રહેતા હોય છે. એવામાં અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે જ્યારે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પહેલીવાર મળ્યા હતા. તો આ બંને વચ્ચે એક એવી ઘટના ઘટી હતી, જેનો ખુલાસો વિરાટે પોતે પછીથી કર્યો હતો.

वेडिंग एनिवर्सरी पर विराट कोहली को मिस कर रहीं अनुष्का शर्मा, कहा-जल्द हम तीन होंगे - Bollywood News AajTak

બતાવવામાં આવી રહ્યું છે કે જ્યારે, તેઓ બંને પહેલીવાર મળ્યા હતા. તો આ મુલાકાત પહેલા અને એ સમય દરમિયાન વિરાટ કોહલી ખૂબ જ નર્વસ હતા. તેણે ઉતાવળમાં અનુષ્કા શર્માને કંઇક એવું કહી દીધું હતું. કે જે કોઈ અભિનેત્રીને પસંદ આવતું નથી. પછીથી વિરાટ પણ તેમાં સહમત થયા હતા. તેઓએ પોતાના એક સાક્ષાતકારમાં આ વિશે વાત જણાવી હતી.

Virat Kohli Call Anushka Sharma My Love- Inext Live

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલીવાર એક શેમ્પૂની એડ માટે મળ્યા હતા. એક સાથે એક એડમાં કામ કર્યું હતુ. બેવ એક એડ શૂટ માટે પહોંચ્યા. આ દરમિયાન જ્યારે વિરાટ કોહલી એ અનુષ્કા શર્માને જોઈ ને, તો તે ગભરાઇ ગયા હતા. અને અનુષ્કા ને ગભરાટમાં કંઈક એવી વાત કહી દીધી હતી. જે તે સમયે કહેવી ઠીક ન હતી એવુ વિરાટ નું પણ માનવું છે.

PIX: Virat and Anushka welcome the New Year in style - Rediff Cricket

વિરાટ એ પોતાના સાક્ષાત્કાર માં જણાવ્યું હતું કે જ્યારે, એક એડ શૂટ માટે અનુષ્કા આવી હતી. તો તેણે ખૂબ જ ઊંચી હિલ્સ પહેરી હતી. આ જોઈને ભારતીય ક્રિકેટ કપ્તાન એ એક્ટેર્સને કહ્યું હતું કે “તે  6 ફૂટ લાંબા નથી. આ માટે તેણે (અનુષ્કાએ) આટલી ઊંચી હિલ્સ પહેરવાની કોઈ જરૂર નથી” તેના જવાબમાં આ અભિનેત્રીએ વિરાટ અને કહ્યું હતું. કે, “excusme”.

The Magical Love Story Of Virat Kohli And Anushka Sharma - शादी से पहले हो गया था अनुष्का और विराट ब्रेकअप! इस दिन लगी थी रिश्ते पर मुहर | Patrika News

વિરાટ નું માનવું છે કે તેણે, ખોટા સમયે ખોટી વાત કરી દીધી હતી. જેના પછી તેણે કહ્યું કે, “તે ફક્ત એક મજાક કરી રહ્યા છે”. શરૂ રહ્યો હતો મુલાકાતોનો સિલસિલો :- એ મુલાકાત પછી વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચે ઘણી ખરી મુલાકાત નો સિલસિલો શરૂ થઈ ગયો હતો. તે બંનેને એહસાસ થયો હતો કે તેઓ બંને એકબીજા માટે જ બન્યા છે.

બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. અને લાંબા સમયના ડેટિંગ પછી તે બંને એ પોતાના પ્રેમને લગ્નમાં બદલ્યો હતો. વિરાટ અને અનુષ્કા એ ડિસેમ્બર 2017 માં ઈટલી માં મેરેજ કર્યા હતા. ગયા મહિને જાન્યુઆરી ૧૧ ના રોજ વિરાટ અને અનુષ્કા એક દીકરીના માતા-પિતા બન્યા હતા. જેનું નામ કપલે “વામિકા” રાખ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer