દાનવીર કર્ણના આ પાંચ રહસ્યો વિષે ખુબ જ ઓછા લોકો જાણતા હશે, જાણીને તમે પણ ચોંકી જશો 

દુર્વાસા ઋષિના વરદાનથી કુંતીએ સૂર્યનું આહ્વાન કરીને કૌમાર્યમાં જ કર્ણને જન્મ નો આપ્યો હતો. લોક-લાજ ભયથી કુંતીએ એને નદીમાં વહાવી દીધો હતો. પછી ગંગા કિનારે હસ્તિનાપુરના સારથી અધિરથને કર્ણ મળ્યો અને તે એ બાળકને એમના ઘરે લઇ ગયા.

કર્ણને અધિરથની પત્ની રાધાએ ઉછેર્યો તેથી કર્ણને રાધેય પણ કહે છે. ‘અંગ’ દેશના રાજા કર્ણની પહેલી પત્નીનું નામ વૃષાલી હતું. વૃષાલીથી એને વૃષસેન, સુષેણ, વૃષકેત નામના ત્રણ પુત્ર થયા. બીજી સુપ્રીયાથી ચિત્રસેન, સુશર્મા, પ્રસેન, ભાનુસેન, નામના પુત્ર થયા. માનવામાં આવે છે કે સુપ્રિયાને જ પ્રહ્માવતી અને પુન્નુંરુવી પણ કહેવામાં આવતી હતી.

પહેલું રહસ્ય : હકીકતમાં આ કથા માન્યતા પર આધારિત છે. કહેવાય છે કે દ્રૌપદીને મહારથી કર્ણ સાથે પ્રેમ હતો અને કર્ણને પણ દ્રોપદી પસંદ હતી. સ્વયંવરમાં કર્ણ પણ  ગયા હતા. રાજા દ્રપુદને ભીષ્મ સાથે વિરોધ હતો અને કર્ણ ભીષ્મના પક્ષમાં હતા.

રાજા દ્રપુદએ દ્રોપદીને પહેલા જ કહી દીધું હતું કે કર્ણ એક સુત પુત્ર છે અને જો તે એને પસંદ કર્યો તો જીવનભર તને એક દાસની પત્નીના રૂપમાં ઓળખવામાં આવશે. સ્વયંવર માં નિરાશ દ્રોપદીએ એક કઠીન નિર્ણય લઈને ભરી સભામાં કર્ણને એક સુત પુત્ર કહીને અપમાન કર્યું હતું. પછી પણ ચીરહરણ દરમિયાન દ્રૌપદીને કર્ણ સાથે ઉમ્મીદ હતી

પરંતુ કર્ણએ એમના અપમાનને યાદ કરીને ત્યાં દ્રૌપદીની કોઈ સહાયતા ન કરી. પછી જયારે ભીષ્મ પિતામહ મૃત્યુશૈયા પર સુતા હતા ત્યારે કર્ણએ એને કહ્યું કે તે દ્રોપદીને પસંદ કરે છે. આ વાત દ્રોપદીએ પણ સાંભળી અને પહેલી વાર દ્રોપદીને પણ ખબર પડી કે કર્ણ પણ મને પ્રેમ કરે છે.

બીજું રહસ્ય : દુર્યોધનની પત્નીનું નામ ભાનુમતી હતું. કહેવાય છે કે ભાનુમતિ ના કર્ણની સાથે સારા સંબંધ થતા આવી રહ્યા હતા. બંને એકબીજાની સાથે મિત્રની જેમ રહેતા હતા. કર્ણ અને દુર્યોધનની પત્ની ભાનુમતીએ દુર્યોધન ને આવતા જોયા અને ઉભા રહેવાની કોશિશ કરી. દુર્યોધન આવવાની વિશે કર્ણને ખબર ન હતી તેથી જેવા જ ભાનુમતીએ ઉઠવાની કોશિશ કરી તો કર્ણએ પકડીને બેસાડવા માંગતો હતો.

ત્રીજું રહસ્ય : એક વાર કુંતી કર્ણની પાસે ગઈ અને એનાથી પાંડવોની બાજુથી લડવાનો આગ્રહ કરવા લાગી. કર્ણને ખબર હતી કે કુંતી મારી માં છે. કુંતીને લાખો વાર સમજાવવા પર પણ કર્ણ નહિ માન્યો અને કહ્યું કે જેની સાથે મેં અત્યાર સુધી મારું જીવન વિતાવ્યું એની સાથે મેં વિશ્વાસઘાત ન કરી શકું.

ત્યારે કુંતી એ કહ્યું કે શું તું તારા ભાઈઓને મારીશ? આના પર કર્ણને મોટી જ દુવિધાની સ્થિતિમાં વચન આપ્યું,’ માં તમે જાણો જ છો કે કર્ણ અહિયાં યાચક બનીને આવ્યો અને અહિયાં કોઈ પણ ખાલી હાથે નથી જતો છેલ્લે હું તમને વચન આપું છુ કે અર્જુનને છોડીને હું મારા બીજા ભાઈઓ પર શસ્ત્ર નહિ ઉઠાવીશ’.

ચોથું રહસ્ય : કર્ણની શક્તિ અર્જુન અને દુર્યોધનથી ઓછી ન હતી. એની પાસે ઇન્દ્ર દ્વારા અપાય ગયેલા અમોઘાસ્ત્ર હતું જેને ઇન્દ્રએ કવચ અને કુંડળના બદલે આપ્યું હતું. અમોઘાસ્ત્ર આપતા સમયે ઇન્દ્રએ કહ્યું હતું કે તમે આનો પ્રયોગ એક જ વાર કરી શકશો. આ જેના પર પણ ચલાવવામાં આવશે તે નિશ્ચિત છે કે મરી જશે.

કર્ણએ આ અમોઘાસ્ત્રનો પ્રયોગ એણે દુર્યોધનના કહેવા પર ભીમ પુત્ર ઘટોત્કચ પર કર્યો હતો જયારે તે એનો પ્રયોગ અર્જુન પર કરવા માંગતો હતો. આ એવું અસ્ત્ર હતું જેનો નિશાનો ક્યારેય ખાલી જઈ શકતો ન હતો. પરંતુ વરદાન અનુસાર આનો પ્રયોગ એક વાર જ કરવામાં આવી શકાતો હતો.

પાંચમું રહસ્ય : કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ, કર્ણ અને દ્રોપદીના શરીરમાં સમાનતા હતી. કૃષ્ણની માંસપેશીઓ મૃદુ પરંતુ યુદ્ધના સમયે વિસ્તૃત થઇ જતી હતી. તેથી સામાન્ય રીતે છોકરીઓની સમાન જોવા વાળા એના લાવણ્યમય શરીર યુદ્ધના સમયે અત્યંત કઠોર જોવા મળતું હતું.

આ ખાસિયત દ્રોપદી અને કર્ણના શરીરમાં પણ હતી. એનો મતલબ એ છે કે આ ત્રણેય લોકો સમયની સાથે એમના શરીરને કોમળ અથવા કઠોરતમ બનાવી લેતા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer