જાણો શિવ-પાર્વતીના મિક્સ રૂપની શિવલિંગ વિશે જે ઓળખાય છે કાઠગઢ મહાદેવના નામથી..

કાઠગઢ મહાદેવ : પહેલી શિવલિંગ જે બે ભાગથી બનેલી છે એક માં પાર્વતી અને બીજા શિવજી હિમાચલ પ્રદેશ ની ભૂમિ દેવભૂમિ છે. અહિયાં દેવી દેવતાઓ ના અનન્ય ચમત્કારી મંદિર બનેલા છે. આસ્થા નું જન સૈલાબ દરેક દિવસે અહિયાં શાંતિ માટે અને જીવન ના ઉદ્ધાર માટે આવે છે. આ ભૂમિ પર એક માં પાર્વતી અને શિવજી ના મિશ્ર રૂપ નું એક મંદિર કાંગડા જીલ્લા ના ઇન્દોર ઉપમંડળ માં કાગગઢ મહાદેવ મંદિર ના રૂપ માં સ્થિત છે. આ દુનિયા નું એકમાત્ર મંદિર છે જ્યાં શિવલિંગ ના બે ભગ છે એક શિવજી ના રૂપ માં અન્ય માં પાર્વતી ના રૂપ માં. ગ્રહો અને નક્ષત્રો ની અનુસાર એની આસપાસ ની દુરી બદલે છે.

ઉનાળામાં આ બંને અલગ અલગ ભાગ થાય તો શિયાળામાં આ પાસે આવી જાય છે. આ સાક્ષાત ચમત્કાર છે.

વિશ્વવિજેતા સિકંદર એ કર્યો મંદિર માં સુધારો.

સિકંદર એ એક આ જગ્યા એક સાધુ ની ચરમ ભક્તિ ને જોઇને આ મંદિર ની જમીન ને સમતલ કરાવવી અને નવા ચબુતરા નું નિર્માણ કર્યું.

રણજીત સિંહ એ કર્યું નવનિર્માણ

મહારાજા રણજીત સિંહ ને આ ધામ ખુબ પ્રિય હતું અને એમના શાશન કાળ માં એમણે આ જગ્યા ને ખુબ સુંદર મંદિર નું નિર્માણ કરાવ્યું. ત્યાં પાસે જ એક પવિત્ર કુવો હતો જેનું પાણી રાજા એમના દરેક શુભ કાર્ય માં કામ માં લેતા હતા.

અર્ઘનારીશ્વર શિવલિંગ નું રૂપ અને ચમત્કાર

બે ભાગ માં વિભાજીત અર્ઘનારીશ્વર શિવલિંગ ના બંને ભાગ ની દૂરતા ગ્રહો તેમજ નક્ષત્રો ની અનુસાર ઓછી વધતી થાય છે અને શિવરાત્રી પર બંને ભાગો નું મિલન થઇ જાય છે. આ કાળા ભૂરા રંગ ની દિવ્ય શિવલિંગ અષ્ટકોણીય છે અને શિવ રૂપમાં પૂજવામાં આવે છે. શિવલિંગ ની ઉંચાઈ 7-૮ ફૂટ છે જયારે પાર્વતી ના રૂપ માં અરાધ્ય હિસ્સો ૫-૬ ફૂટ ઉંચો છે.

રામ ના ભાઈ ભરત ની પ્રિય પૂજા ધામ :

કહેવાય છે ભરત નો નનિહાલ કૈકેય દેશ ના રસ્તા પર જ કાઠગઢ નું આ મંદિર પડતું હતું. જયારે પણ એને મૌકો મળે છે તે આ જગ્યા પર આવીને પૂજા જરૂર કરતા હતા. આ એની પરમ પ્રિય આરાધ્ય સ્થળી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer