૪૫૦ વર્ષો સુધી જમીનમાં દબાઈ રહ્યું આ મંદિર, અને દરવાજો ખૂલવાથી ચોકી ગયા લોકો, જાણો તેનું રહસ્ય.

આજે અમે તમને ભોલેનાથની ૧૨ જ્યોર્તિલિંગ માંથી એક કેદારનાથના હેરાન કરીદેવા વાળા પ્રાચીન ઈતિહાસ વિશે બતાવા જઈ રહ્યા છીએ. આ ધર્મસ્થળનું જીર્ણોદ્ધાર આઠમી સદીમાં શંકારચાર્યએ કારવ્યું હતું. અને આ મંદિરની સ્થાપના મહાભારત કાલમા પાંડવોના વંશજે કરી હતી.

ભગવાન ભોલેનાથનુ આ મંદિર ઉતરાખંડના રુદ્ર પ્રયાગમાં સ્થિત છે. શોધ કર્તાઓ અનુસાર ૧૩મી શતાબ્દીમા એક ભીષણ બરફનું તોફાન આવ્યું હતું, ૧૭મી શતાબ્દી એટલે કે લગભગ ૪૫૦ વર્ષો સુધી મહાદેવનું આ પ્રાચીન સ્થળ જમીનમા દબાયેલું રહ્યું. હેરાન કરી દેવા વાળી વાત એ છે કે એટલા લાંબા સમય સુધી જમીનમા રહેવા છતાં મંદિરને થોડી પણ હાનીના થઇ અને તે જેવું હતું તેવું જ બહાર આવ્યું.  

આ ધર્મ સ્થળના અલોકિક ચમત્કારને વધુ બળ મળ્યું, જયારે વર્ષ ૨૦૧૩માં આવેલી જળ આપદામાં પણ મંદિરને કઈ ના થયું. આ જળ આપદામા મોટામા મોટી ઘાટી પણ જળ મગ્ન થઈ ગઈ હતી. ખુબ મોટો પથ્થર મંદિર પાછળ પાણી માંથી વહેતો વહેતો મંદિર પાસે પહોચ્યો પણ મંદિરની પાસે આવતાજ તેના બે ભાગ પડી ગયા અને મંદિરને કોઈ નુકશાની ના થઇ.   

Leave a reply:

Your email address will not be published.

Site Footer