પોલીસની નોકરી છોડીને કરી ખેતીની શરૂઆત, અત્યારે કરી રહ્યા છે કરોડો રૂપિયાની કમાણી 

આજે અમે તમને ગુજરાતના એવા ખેડૂત વિશે જાણકારી આપવાના છીએ કે જે ખેડૂતે બટાટાની ખેતી કરી અને સમગ્ર વિશ્વમાં પોતાનું નામ અને પોતાની ઓળખ ઊભી કરી છે. આજે અમે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા દાંતીવાડા તાલુકાના દાંડિયા ગામના એક ખૂબ જ સફળ ખેડૂત વિશે જાણકારી આપવાના છીએ

આ ડાંગીયા ગામ માં પાર્થીભાઈ જેઠાભાઈ ચૌધરી અને વસવાટ કરે છે. અને તે બટાકાની ખેતી કરી અને વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ સફળતા પાર્થીભાઈ દ્વારા તેમની તનતોડ મહેનત કરી અને તેમને કરોડો રૂપિયાની કમાણી થઈ રહી છે.

પારથીભાઈ ની સફળતા જોઈ અને દરેક ખેડૂતને પ્રેરણા મળે તેવું કાર્ય પાર્થીભાઈ કરી રહ્યા છે. અને પારથી ભાઈ ચૌધરી એ ગુજરાત પોલીસમાં પણ સર્વિસ આપી છે. ગુજરાત પોલીસમાં તેમણે સિનિયર ઇન્સ્પેક્ટર થી લઇ અને અને ડીએસપી સુધી નોકરી કરી હતી

તે દરમ્યાન તેમણે ખેતીની દિશામાં પોતાનું ભવિષ્ય બનાવવાનું નક્કી કર્યું હતું અને તેમણે વર્ષે આશરે ૪ કરોડ રૂપિયાનું ટર્ન ઓવર સુધી પહોંચવાની શક્યતા છે. અને તેમણે બનાસકાંઠા જિલ્લામાં રેકોર્ડ બ્રેક એક ખેડૂત દ્વારા સૌથી વધારે બટાકાનું ઉત્પાદન રહે એ જ એકર કરવામાં આવેલો વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.

હાલમાં જોવા જઈએ તો પારથીભાઈ ની ઉંમર ૬૩ વર્ષની છે. અને તે ૧૯૮૧માં ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા હતા અને વર્ષ 2015માં એન્ટી કરપ્શન બ્યુરોમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ના પદથી રિટાયર થયા હતા

વર્ષ 2015માં તેમણે પોલીસ તંત્રને અલવિદા કહ્યું હતું અને પાર્થ ભાઈ એ ત્યાર પછી ખેતીની શરૂઆત કરી હતી અને પાર્થભાઈ ના જણાવ્યા પ્રમાણે ઘણા સમયથી તેઓ ગુજરાત પોલીસમાં કાર્યરત હતા અને બધું યોગ્ય ચાલતો હતો અને તેમના પિતાજી જેઠાભાઇ પરંપરાગત રીતે ઘઉં બાજરો સહિતના અન્ય પાકોની ખેતી કરતા હતા અત્યારે વર્ષ 2003માં જેઠાભાઇ એ તેમના પાંચ દીકરા અને જમીનના ભાગ પાડી દીધા હતા

દરેક ભાઈ પોતપોતાની રીતે ખેતી કરતા હતા અને પરંતુ તે દરમ્યાન પાર્થીભાઈ ભાઈને પરંપરાગત ખેતીથી કંઈક અલગ જ કરવું હતું અને કંઈક અલગ કરવાનો વિચાર તેમના મનમાં આવ્યો હતો અને તેમણે ગુજરાતના અલગ-અલગ પ્રગતિશીલ ખેડૂતો પાસે જઈ અને નવી નવી ટેકનોલોજી થયા હતા

ત્યાર પછી તેમણે બટાકાની ખેતી શરૂ કરી હતી અને વર્ષ 200૩ પરથીભાઇ દ્વારા પોલીસની નોકરી કરતાં કરતાં દર શનિ-રવિ રજાઓમાં ઘરે આવી અને બટાકાની ખેતી અને બટાકા વાવવા નું શરુ કર્યું હતું અને પોતાની 5 એકર જમીન માટે ખૂબ જ વધારે ફળદ્રુપ જમીનમાં બટાકાભાવ આવતા હતા

તે પછી ધીમે ધીમે તેમણે આજુબાજુની જમીન પણ પ્રગતિ કરી અને ખરીદી લીધી હતી અત્યારે તેમની પાસે આશરે ૧૦૦ એકર જેટલી જમીન છે. અને તે એંસી એકર જેટલી જમીનમાં બટાકાની ખેતી કરી રહ્યા છે. આજે દેશ-વિદેશના અનેક ખેડૂતો પાસે બટાકા ની ખેતી કઈ રીતે કરાય તે વિશે જાણકારી પ્રાપ્ત કરવા આવે છે.

પારથી ભાઈ અત્યારે એક એકરમાં સૌથી વધારે બટાકાનું ઉત્પાદન કરનારા બનાસકાંઠા જિલ્લાના સૌપ્રથમ ખેડૂત બની ગયા છે. અને પાર્થીભાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે. કે આખા ખેતરમાં તેમણે આ તત્વો બનાવ્યા છે. અને તે આઠ બોર્ડર એકબીજા સાથે જોડાયેલા છે.

ખેતરમાં સાર સંભાળ રાખવા માટે તેમના દ્વારા ૧૬ પરિવારને રોજીરોટી આપવામાં આવે છે. અને તેમણે નવેમ્બર મહિનામાં જ બટાકાનું વાવેતર શરૂ કરી દે છે. અને ચાર મહિના પછી બટાકા તેમના છોડમાં ઊંગી જતા હોય છે. અને ૧૫ માર્ચ ની આજુબાજુ તેમણે બટાકાની લઈ લેવામાં આવતા હોય છે.

એપ્રિલથી નવેમ્બર સુધી બટાકા ઉપરાંત તે બીજા ખેતરના ભાગમાં બાજરો તરબૂચ અને મગફળીની ખેતી કરે છે. અને પારથીભાઈ ના જણાવ્યા પ્રમાણે ભારતમાં બનાસકાંઠા બટાકાની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે. અને સમગ્ર દેશ કરતાં સમગ્ર દેશમાં બટાકાનું ટકા ઉત્પાદન બનાસકાંઠા માંથી કરવામાં આવે છે.

અહી લગભગ બે લાખ કરતાં પણ વધુ ખેડૂતો બટાકાની ખેતી કરી રહ્યા છે. અને ખાસ કરીને બનાસકાંઠા ની જમીન બટાકાની ખેતી માટે ખૂબ જ વધારે અનુકૂળ છે. એટલા માટે તેમની સાથે જોડાયેલા ઉત્પાદન પાડોશી જિલ્લામાં લગાવવામાં આવેલા છે. સમગ્ર બનાસકાંઠામાં બટાકાનું પુષ્કળ ઉત્પાદન થવાને લીધે અન્ય તેમણે ત્રણ ખાનગી કોલ્ડ સ્ટોરેજ પણ બનાવી લીધા છે.

તેમાં સમગ્ર વર્ષ માટે બટાકા સ્ટોર કરી અને રાખવામાં આવે છે. તે ઉપરાંત તેમણે મહેસાણામાં ઓડિયા યુનિટ ,hyfun food unit, બાલાજી વેફર રાજકોટ અને વાપી એમાં બટાકાની નિકાસ કરે છે. તે ઉપરાંત બટાકાની વેફર અને અન્ય ચીજવસ્તુઓ માટે પણ બટાકા બનાવવામાં ઉપયોગી છે. બટાકા ની કવોલેટી ખૂબ જ સારી રહે છે. અને બટાકાની ક્વોલિટીને પ્રોસેસિંગ કરવામાં આવે છે.

તે ઉપરાંત શાક માટે વપરાતા બટાકાની પણ ખેતી કરવામાં આવે છે. અને તેમને ટેબલ ક્વોલીટીના નામે બજારમાં ઓળખવામાં આવે છે. પારથી ભાઈ દ્વારા એવું જણાવવામાં આવે છે. કે તેમણે બટાકાની ખેતી માં રાતોરાત સફળતા પ્રાપ્ત કરી ન હતી અને તેમણે અલગ-અલગ નિષ્ણાત લોકોનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે.

બટાકાની ખેતી શરૂ કર્યા પછી માર્કેટિંગ માટે પાર્થીભાઈ દ્વારા તેમના મિત્ર ગોપાલભાઈ અને દેવેન્દ્ર જી નો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે બટાકા વાવવા થઈ અને બટાટા વેચવા સુધીનું ઝીણવટ ભર્યો અભ્યાસ કર્યો હતો તેના કારણે તે બટાકાની ખેતી કરવામાં અને સૌથી વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવામાં માસ્ટર બની ગયા હતા

Leave a reply:

Your email address will not be published.

Site Footer