કિંજલ દવે એ ખજુર ભાઈને એવા શબ્દો કહ્યા કે હડકંપ મચી ગયો કહ્યું- ગામ હોય ત્યાં ઉકરડા પણ હોય…

લોક લાડીલા ખજુરભાઈ કે જે આખા ગુજરાતમાં પ્રખ્યાત છે એના વિષે કોઈ કઈ પણ કહે તે તરત જ વાયરલ થઇ જાય છે. અને આ વખતે કિંજલ દવે પણ ખજુરભાઈના વિષે એવી વાત કહી જે તમને આશ્ચર્ય પમાડે એવી બિલકુલ નથી.

કેમકે આજકાલ ગુજરાતના દરેક ખૂણે ખૂણા પર ખજુરભાઈની પ્રશંશા થાય છે. તો કિંજલ દવે પણ તેમની પ્રશંશા કરવામાં પાછળ રહ્યા નથી.કિંજલ દવેના આવા વખાણભર્યા શબ્દોથી હડકંપ જરૂર મચી ગયો છે,

પણ એ વાતોનો નહિ પણ લોકોના તાલીઓનો ગડગડાકનો કેમકે કિંજલબેન પણ આપણા ખજુરભાઈ માટે એવું વિચારે છે જે બહુ આનંદની વાત છે. કિંજલ દવેએ પણ ખજુરભાઈની પ્રશંશા કરી અને કહ્યું કે જ્યાં ગામ હોય ત્યાં ઉકરડા તો હોય જ અને હજારો કોમેન્ટ આવતી હોય

એમાં અમુક કોમેન્ટ ખરાબ પણ આવે એટલે આવી વાતોથી બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. તમે ખૂબ જ સારું કામ કરી રહ્યા છો અને આગળ પણ કરતા રહો એવી મારી તમને નમ્ર વિનંતી છે .તમને લોકો તરફથી ઘણો બધો પ્રેમ મળી રહ્યો છે.

તમારા વિષે લોકો જ્યાં પણ કઈક લખેલું જુવે છે તો તરતજ તેને લાઈક અને શેર પણ કરી દે છે. આટલી હદે ગુજરાતની જનતા તમને પ્રેમ કરે છે તો તમારે બિલકુલ આવા નેગેટિવ માણસોથી ગભરાવાની જરૂર નથી.

તેમને હમણાંજ થોડા ટાઇમ માટે લાઈવ આવીને તેમના સાથે ઘણી બધી વાતો કરી પણ હતી. તેમણે ખજુરભાઈના ગીતો પણ આખા વિશ્વમાં ફેમસ કર્યા છે .જો તમે પણ હજુ સુધી તેમનું ખૂબ જ ફેમસ થયેલું ગીત ઘરમાં ખાવાને ખીચડી નથી નથી જોયું તો યૂટ્યૂબ પર પણ જોઈ શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer