જાણો કાલીયા સાંપ અને શ્રી કૃષ્ણની કથા, જાણીને રહી જશો હેરાન..

આજે અમે જણાવીશું ભગવાન શ્રી કૃષ્ણ અને એક ઝેરીલા સાપ ની કથા. કેવી રીતે શ્રી કૃષ્ણ એ પોતાની બળ અવસ્થા માં તેનો વધ કર્યો હતો એ વિશે. નદી સાથે જોડાયેલ એક મીઠા પાણી નું ઝીલ હતું. ક્યાંક થી એક ખુબ જ ઝેરીલો સાપ ત્યાં આવી ને રહેવા લાગ્યો હતો. જેનું નામ હતું કાલીયા. અને કાલીયનું ઝેર યમુના નદીમાં ખુબજ જડપથી ભળી રહ્યું હતું. એક વાર એક વ્યક્તિએ એ ઝીલ નું પાણી પીધું તો એનું મૃત્યુ થયું. જયારે ભગવાન શ્રી કૃષ્ણ ને આ વાત ની જાન થઇ તો તેણે પોતાની શક્તિથી એ વ્યક્તિ ને જીવિત કર્યો.

ત્યાર બાદ ભગવાન શ્રી કૃષ્ણ એ ઝીલ ના પાણી માં કૂદયા કૃષ્ણ પાણી માં ખુબજ અંદર ગયા ને એ સપને જોર જોર થી બોલાવવા લાગ્યા. જયારે ભગવાન શ્રી કૃષ્ણખુબજ વાર લાગી તોય પાણી માંથી બહાર ણા આવ્યા તો ગામના બધાજ લોકો ત્યાં ભેગા થઇ ગયા.અને ઘણા લોકો ડરવા પણ લાગ્યા.થોડા સમય પછી કાલીયા સાપ પાણીમાં કૃષ્ણ ની સામે આવ્યો. અને તરત જ તેણે કૃષ્ણ પર આક્રમણ કર્યું.

થોડી જ વાર માં ભગવાન શ્રી કૃષ્ણ એ કાળિયાને જકડી લીધો. અને તેના મથા પર ચડી ગયો. કાલીયા હઝાર માથા વાળો સાપ હતો. કૃષ્ણ તેના માથા પર નાચવા લાગ્યા અને ખુબજ નાચવાના કરને કાલીયાના મો માંથી લોહી નીકળવા લાગ્યું. અને આ બધું જોઈ કાલિયાની પત્ની પાણી માં ઉપર આવી અને કાલીયા ના જીવ ની ભીખ માંગી.

તેથી કૃષ્ણ એ તેને આ ઝીલ છોડી ચાલ્યા જવા કહ્યું. અને સાથે જ ભગવાન શ્રી કૃષ્ણએ કાલીયા ને આશ્વાસન આપ્યું કે હવે પછી ક્યારેય ગરુડ એના પર આક્રમણ નહિ કરે કારણ કે તેના માથા પર ભગવાન શ્રી કૃષ્ણના પગના નિશાન પડી ગયા હતા. આ સાંભળી કાલીયા ખુબજ ખુશ થઇ ગયો અને એ યમુના નદીની સુંદર ઝીલ છોડીને પોતાની પત્ની સાથે ત્યાંથી ચાલ્યો ગયો. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ એ કાલીયા સાપ થી ગામના લોકોને બચાવ્યા હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer