આજકાલ આપણને સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વાયરલ વીડીયો જોવા મળે છે. પરંતુ આ વાયરલ વીડિયોમાં આજે અમે તમને જણાવીશું કે એક મહિલા જે પોતાની ઓફિસર બતાવી રહે છે અને કૂતરાને લઈને વિવાદ થતા ગાર્ડને મારતો વિડીયો સામે આવ્યો છે.તો ચાલો જાણીએ શું છે આ વીડિયોની હકીકત.
આગ્રામાં એક શિક્ષકને ધમકાવવાનો વીડિયો સામે આવ્યો છે. મહિલા શિક્ષિકાએ લાકડીઓ વડે ગાર્ડને માર માર્યો અને ઠપકો આપ્યો. ન્યૂ આગ્રા કોલોનીના બી બ્લોકમાં કેટલીક મહિલાઓએ ગાર્ડ પર કુતરા સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લગાવીને હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન વિવાદ વધી જતાં મહિલાએ ગાર્ડને મારવાનું શરૂ કરી દીધું હતું.વીડિયોમાં મહિલા પોતાને ઓફિસર ગણાવી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આપણે વીડિયોમાં જોઈ શકીએ છીએ કે મહિલા આ ગાર્ડને કહી રહી છે કે તેને કુતરાને ચંપલ કેમ માર્યો..કુતરા સાથે ખરાબ વર્તન કરવાના કારણે આ મહિલા ગુસ્સે ભરાઈ હતી અને ત્યાંના ગાર્ડને ડંડાથી માર માર્યો હતો.. ગાર્ડ પણ તે મહિલાને કેહતો જોવા મળે છે કે તમે મહિલા છો એટલે હું હાથ ઉપાડી રહ્યો નથી…
આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આથી પોલીસે તેના ઉપર તપાસ શરૂ કરી દીધી છે કે ખરેખર આખો મામલો શું છે. શું ખરેખર ગાર્ડ કુતરાઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું કે મહિલા જાણી જોઈને તમાશો કરી રહી છે…