શાસ્ત્રમાં લગ્ન પછી ન કરવાના ઘણા કામોની વિશે જણાવ્યું છે, જે આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. એવું જાણવામાં આવે છે જ્યોતિષમાં માનવામાં આવે છે કે શિવલિંગના દર્શન અથવા શિવલિંગને અડવું નહિ કેમકે એનાથી ખુબ જ હાનીકારક બની જાય છે.
ભૂલથી પણ ના કરો આ કામ : વ્યવહારિક સંબધોમાં પ્રેમને બનાવી રાખવા માટે તે સંબધોને મજબુત બનવવા માટે દેવી પાર્વતીની પૂજા જરૂર કરવી જોઈએ અને શિવલિંગના દર્શન અને શિવલિંગ અડવાની મનાઈ ખાલી એક વર્ષ માટે કરવામાં આવે છે.
નવ દંપતીની જોડીને ધાર્મિક સ્થળ પર ભૂલથી પણ હનીમુન મનાવવા ન જવું જોઈએ, શિવલિંગના દર્શન અથવા શિવલિંગને અડવું નહિ કેમકે એનાથી ખુબ જ હાનીકારક બની જાય છે. નવા લગ્ન વાળા લોકોને શિવ દર્શન માટેના પાડવામાં આવે છે.
કારણ કે એનાથી ભગવાન રિસાઈ જાય છે. જો તમે તમારા નવા લગ્ન પછી ધાર્મિક સ્થળ પર દર્શન કરવા જાવ છો તો આ વાત નું ધ્યાન રાખો કે ભગવાન શિવના સંબધિત સ્થળ પરના જાવ, ખાલી એક વર્ષ સુધી માટે જાવ.
ભગવાન શિવના એક વર્ષ સુધી દર્શન માટે શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે લગ્ન પછી સીધા ભગવાન શિવ વેરાગી થઇ ગયા હતા અને આ કારણે તે નવા લગ્ન વાળા લોકોને શિવ દર્શન માટેના પાડવામાં આવે છે.