શનિદેવને ન્યાયના દેવતા તરીકે પૂજવામાં આવે છે. એકવાર જય શનિદેવ કોઈપણ વ્યક્તિ ઉપર કૃપા કરે તો તેમનું ભવિષ્ય ચમકી જતું હોય છે. તો ચાલો જાણીએ કે શનિદેવ કઈ રાશિના લોકો પર કૃપા કરવાના છે.
મેષ – અ, લ ,ઈ (Aries): આવનારા સપ્તાહમાં આ રાશિના લોકોનો સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. લાંબા સમય પછી તેમનો ભાગ્ય તેમનો સાથ આપી રહ્યો છે. તેમને ધંધામાં ખૂબ જ વધારે પ્રગતિ જોવા મળશે. અને તેમને અટવાયેલા તમામ કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે. શનિ દેવની કૃપાથી તેમની આજુબાજુ રહેલી તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થશે.
તે ઉપરાંત તેમને ખૂબ જ વધારે આર્થિક લાભ થવાની શકયતા છે. તે ઉપરાંત તેમને દરેક વ્યક્તિ વસ્ત્રોમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે. તે ઉપરાંત આવનારા સમયમાં આ રાશિના લોકોનું જીવન ખૂબ જ વધારે ખુશી અને આનંદથી ભરેલું રહેશે.
વૃષભ – બ, વ, ઉ (Taurus): આવનારા સમયમાં આ રાશિના લોકોને મિશ્રણ પરિણામ મળી શકે છે. આ રાશિના લોકોને આવનારા સપ્તાહમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે. તે ઉપરાંત તેમના જીવનમાં ચાલતા તમામ પ્રકારના વાદવિવાદ દૂર થવાની શક્યતા છે. અને તેમનો શુભ સમયની શરૂઆત થવાની શક્યતા છે. તે ઉપરાંત તેમને ગ્રહોની ચાલ માં થતા પરિવર્તનને કારણે ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થવાની શક્યતા છે.
મિથુન – ક, છ, ઘ (Gemini): શનિ અને મંગળની બદલાતી પરિભ્રમણના કારણે આ રાશિના લોકોને આવનારા સમયમાં ખૂબ જ વધારે ફાયદો થવાની શક્યતા છે. આ રાશિના લોકોને આવનારા સમયમાં બંધારણો માટે મુસાફરી કરવાનું થઇ શકે છે. તેથી આ રાશિના લોકો ઉપરની મહાદેવની કૃપા પ્રાપ્ત થશે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આ રાશિના લોકોએ પોતાના ધંધામાં છતાં પ્રવેશને કારણે તેમને ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થશે.
કર્ક – ડ, હ (Cancer): આ રાશિના લોકો પર શનિદેવની અપાર કૃપા થવાની છે. તેમના બગડેલા તમામ કાર્ય શનિદેવ ની કૃપાથી પૂર્ણ થવાના છે. તેઓ તેમની કારકિર્દી ક્ષેત્રે પણ ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થવાની છે.
તે ઉપરાંત નવા કાર્યમાં તેમને ખૂબ જ વધારે પ્રગતિ જોવા મળશે. તે ઉપરાંત પરિવારના સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની શકે છે. મિત્રો અને પરિવારજનોને પૂર્ણ સાથ અને સહકાર પ્રાપ્ત થશે. શનિ દેવની કૃપાથી તેમના તમામ કાર્ય પાર પડશે.
સિંહ – મ, ટ (Leo): આ રાશિના લોકોને આવનારા સમયમાં ખૂબ જ ખાસ પરિણામ પ્રાપ્ત થશે. અઠવાડિયાની અંદર તેમને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. તેમને આવનારા સમયમાં ખૂબ જ વધારે આર્થિક રીતે ફાયદો થવાની શક્યતા છે. આજે લોકો કોઈપણ નવો નિર્ણય કરે તે પહેલા ખૂબ જ વધારે વિચાર કરવાની જરૂર છે. કારણ કે આ આ આ સમયે આર્થિક નિર્ણય લેવાની તેમની શક્યતા ઓછી છે.
કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના લોકો માટે આવનાર સપ્તાહમાં ખૂબ જ વધારે લાભ થઈ શકે છે. શનિદેવ ના આશીર્વાદથી તેમને ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. શનિ અને મંગળ ગ્રહના પરિભ્રમણના કારણે આ રાશિના લોકોને આવનારા સમયમાં ખૂબ જ વધારે લાભ થવાની શક્યતા છે.
તુલા – ર, ત (Libra): આ રાશિના લોકોનો સ્વામી મંગળ અને શનિ મહાદેવની કૃપાથી આ રાશિના લોકોને ખૂબ જ સારો સમય આવવાની શક્યતા છે. તે ઉપરાંત વેપાર-ધંધામાં તેમને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. એટલા માટે તેમને શનિદેવની હંમેશા પ્રાર્થના કરતું રહેવું તેથી તેમના જીવનમાં ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થાય
વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોને ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થવાની શક્યતા છે. તેમને આર્થિક ક્ષેત્રે ખૂબ જ વધારે ફાયદો થવાની શક્યતા છે. તે ઉપરાંત તેમના સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ આવનાર સપ્તાહમાં તમને ખૂબ જ વધારે લાભ થવાની શક્યતા છે. અને મંગળવાર અને શનિવાર ના દિવસે આ રાશિના લોકોએ તેમની પૂજા કરવી અતી આવશ્યક છે.
ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના રાશિના લોકોને આવનાર સપ્તાહમાં ખૂબ જ સારો સમય પ્રાપ્ત થવાનો છે. આવતા સપ્તાહમાં તે કોઈ પણ નિર્ણય લઇ શકે છે. તેમને નિર્ણય લેવા માટે કોઈપણ સમય શુભ હોઈ શકે છે. તે ઉપરાંત મુસાફરી પર જવાની તેમની સંભાવના છે. અને તેમનાથી તેમને ખૂબ જ વધારે લાભ થવાની શક્યતા છે.
મકર – જ, ખ (Capricorn): આવનાર સમય મા રાશિના લોકોના જીવનમાં ખૂબ જ વધારે પરિવર્તન થવાની શક્યતા છે. જેથી તેમના જીવનમાં ખૂબ જ વધારે આનંદની લાગણી પરિણામ છે. શિક્ષણ જગત તરફથી તેમને ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થવાની શક્યતા છે. તે ઉપરાંત આ રાશિના લોકોએ કોઈપણ પ્રકારનો નકારાત્મક વિચાર કરવો નહીં.તેથી તેમનું કાર્ય ક્ષેત્રમાં ખૂબ જ વધારે પ્રભાવ પડશે.
કુંભ – ગ, શ, સ (Aquarius): આવનારા સમયમાં આ રાશિના લોકોનો સમય ખૂબ જ ઉત્તમ રહેશે. તેથી તેમના કાર્યક્ષેત્રમાં ખૂબ જ વધારે સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ રાશિના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. અને શનિદેવ નિયમિત રીતે પૂજા કરવાથી આ રાશિના લોકોને ખૂબ જ વધારે લાભ થવાની શક્યતા છે.
મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના લોકોએ પોતાની ગુસ્સા અને નિયમિત રીતે વાણીમાં ખૂબ જ વધારો નિયંત્રણ રાખવું અને તેમના ગુસ્સો કરવાથી તેમને ખૂબ જ વધારે નુકસાન થઈ શકે છે. તેના કારણે તેમનું નું નિર્માણ થઇ રહ્યું છે. એટલા માટે શનિવારના પવિત્ર દિવસે ઉપવાસ રાખવા અને શનિદેવને દીપ પ્રગટાવો તેથી તે ઉપરાંત તેમના ગુસ્સાને શાંત કરવા માટે આજે સાતમાં તાંબાની વીંટી પહેરવી.