મહાભારતના યુદ્ધથી લાખો યોદ્ધાઓની પાછળ માત્ર આ યોદ્ધા સુરક્ષિત પાછા આવી શક્યા હતા.

દ્વાપર યુગ માં થયેલા મહાભારત ના યુદ્ધ માં સંપૂર્ણ વિશ્વ ના યોદ્ધાઓ એ ભાગ લીધો હતો. આ ધર્મ અને અધર્મ ની વચ્ચે નું યુદ્ધ હતું જેમાં ધર્મ નો વિજય થયો અને અધર્મ નો નાશ થયો. મહાભારત યુદ્ધ માં ભીષણ રક્તપાત થયું અને કેવળ આ યોદ્ધા જ આ યુદ્ધ થી સુરક્ષિત પાછા આવ શક્યા હતા. આવો જાણીએ મહાભારત માં જીવિત બચેલા યોદ્ધાઓ વિશે.

૧: સાત્યકિ :

અર્જુન નો શિષ્ય અને ભગવાન કૃષ્ણ નો પરમ ભક્ત હતો.

૨: કૃતવર્મા:

એવા યોદ્ધા જેને ઘણી વાર સાત્યકિ સાથે યુદ્ધ કર્યું.

૩: યુયુત્સુ :

કૌરવો નો સોતેલો ભાઈ જેની માતા એક દાસી હતી. યુયુત્સુ એ સદા કૌરવો નો વિરોધ કર્યો અને એને અધર્મ ની રાહ થી હંમેશા સાવધાન રહેવાનું કીધું પરંતુ કૌરવો એ એની એક પણ વાત ન સાંભળી.

૪: પાંડવ :

યુદ્ધ થી બધા પાંડવ સુરક્ષિત પાછા વળ્યા હતા. જેના પર સ્વયં સૃષ્ટિ ના પાલનહાર ભગવાન વિષ્ણુ ની કૃપા હોય, ભલે એને કોઈ કોઈ પણ મુશ્કેલી પહોંચાડી શકે છે.

૫: કૃપાચાર્ય :

પાંડવો અને કૌરવો ના કુળગુરુ જે સકુશળ કુરુક્ષેત્ર થી પાછા વળ્યા હતા.

૬: અશ્વત્થામા :

આચાર્ય દ્રોણ ના પુત્ર અને એક મહર્ષિ જે સ્વયં મહાદેવ ના અંશાવતાર હતા. ભગવાન કૃષ્ણ એ અશ્વત્થામા ને સદાય પૃથ્વી માં જ ભટકવા નો શ્રાપ આપ્યો હતો અને એના મસ્તક થી મણી કાઢી લીધી હતી.

7: ભગવાન શ્રી કૃષ્ણ :

જેમ કે આપણે બધા ને ખબર જ છે કે શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ ના અવતાર હતા. એમણે જ પુરા યુદ્ધ માં પાંડવો ની રક્ષા કરી હતી. આ યુદ્ધ માં સૌથી વધારે ફાળો ભગવાન શ્રી કૃષ્ણ એ આપેલો હતો. કારણ કે એ પોતે ભગવાન વિષ્ણુ ના અવતાર હતા એટલે એની પાસે વિશાળ શક્તિ હતી કે તે કોઈ પણ વ્યક્તિ ને હરાવી શકતા હતા. આ યુદ્ધ માં જ એને એની બધી શક્તિ નો ઉપયોગ કરીને મહાન યોદ્ધાઓ ને બચાવ્યા હતા. સાથે જ એને પણ અમુક એની શક્તિ માં અસફળતા મળતી હતી. જેના દ્વારા તે સામે વાળા વ્યક્તિ ને મારી શકતા ન હતા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer