આમ તો દુનિયામાં અજીબ-ગરીબ જગ્યાઓ અને વસ્તુઓની કોઈ પણ કમી નથી. આ બાબતમાં આપણો દેશ પણ કોઈ બાબતમાં પાછળ નથી. આપના દેશમાં પણ અજીબો ગરીબ જગ્યાઓ અને વસ્તુઓ પણ ખુબજ છે.
તમિલનાડુ ના ‘મહાબલીપુરમ’ માં સ્થિત એક એવો પથ્થર છે, જે જોવામાં તો ખુબજ સાધારણ લાગે છે પરંતુ તેમાં પણ ઘણા બધા રહસ્ય છુપાયેલા છે.
ખરેખર આ પથ્થર એક ઢાળ વાળી નાની પહાડી પર આવેલ છે. આ પથ્થર કોઈ ચમત્કારથી ઓછો નથી. કોઈ પણ ઢાળ પર આવડોમો પથ્થર કોઈ આધાર વિના તાકી રહે એ કોઈ ચમત્કાર થી ઓછું નથી. આ પથ્થર ગમે તેવા આંધી અને તોફાન આવે તો પણ તેને ટસ થી મસ નથી કરી શક્યું.
જાણકારી મુજબ આ પથ્થર આજથી લગભગ ૧૨૦૦ વર્ષ જુનો છે. વર્ષ ૧૯૦૮ માં સ્થાનીય ગવર્નર ‘આર્થર લવલી’એ અ ૨૦ ફૂટ ઊંચા અને ૫ ફૂટ પહોળા પથ્થર ને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમેણે કહ્યું હતું કે આ પથ્થર કોઈ પણ સમયે એક મોટી દુર્ઘટના બની શકે છે. તેથી તેને ત્યાંથી હટાવવો જરૂરી છે.
પથ્થરને હટાવવા માટે ગવર્નર ૭ ભારે અને મોટા હાથીઓ ને આ કામ સોપ્યું હતું. પરંતુ એ બધા મળીને પણ આ કાર્ય કરવામાં ના કામ રહ્યા હતા. એ સમયનો નજરો એવો હતો કે ભગવાન શ્રી કૃષ્ણના ગુસ્સાના કારને એ સાત હાથીઓ પણ એ ભારે પથ્થરની પાસે કીધી જેવડા લગતા હતા. આ બધુ જોઇને ગવર્નરનો પણ પરસેવો છૂટી ગયો હતો. વૈજ્ઞાનિકો પણ આ પથ્થરના રહસ્યને નથી સુલજાવી શક્ય.
આ પથ્થર ને લઈને કહેવામાં આવે છે કે આ કોઈ સાધારણ પથ્થર નથી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પડેલ માખણ છે. બળ અવસ્થામાં કૃષ્ણએ અહી માખણ પાડ્યું હતું. જે એક ભારે ભરખમ પથ્થર ના રૂપમાં પરિવર્તન થઇ ગયું છે. એ જ કારણ થી આ પથ્થરને ભગવાન શ્રી કૃષ્ણની ‘માખણનો દડો’ કહેવામાં આવે છે.