મથુરા-વૃંદાવન માં વર્ષ ભર પર્યટકો ની અવાર જવર ચાલુ જ રહે છે.એવા માં જો તમે પણ નવા વર્ષ પર હજુ સુધી ક્યાંય જઈ શક્યા નથી અને હવે અહિયાં જવાનું વિચારો છો તો અમુખ ખાસ જગ્યા ની વિશે અમે તમને બતાવીએ છીએ.જ્યાં મથુરા-વૃંદાવન જવા પર તમે જરૂર જાઓ.
સમગ્ર ભારતમાં કૃષ્ણના ઘણા મંદિરો છે પરંતુ મથુરા-વૃંદાવન વાત જ
અલગ છે.અહિયાં વર્ષ ભર પર્યટકો ની અવર-જવર સતત રહે છે .
ભગવાન શ્રી કૃષ્ણ ના મામા કંસ નો કિલ્લો પણ પર્યટકો ની પહેલી પસંદ છે.આ હિંદુ અને મુગલ આર્કિટેક્ચર નો નાયબ નમુનો છે. આના સિવાય એ પણ કહેવામાં આવે છે કે જયારે યમુના માં પુર આવ્યું હતું તો આ કિલ્લા એ મથુરાના લોકો ને એ પુરથી પણ બચાવ્યા હતા.કંસ કિલ્લા ને હવે જુનો કિલ્લો અથવા મથુરા નો જુનો કિલ્લા નામ થી પણ જાણવામાં આવે છે. એની પાસે જ ઘણી પ્રસિદ્ધ વાસુદેવ અને બ્રહ્મા ઘાટ પણ સ્થિત છે.તો હવે જયારે મથુરા જાવ ત્યારે અહિયાં જવાનું ભૂલશો નહિ. યમુના નદી ના કિનારે વસેલા ઘાટ વૃંદાવન નું સૌથી આકર્ષક પર્યટન સ્થળ છે.માન્યતા છે કે પ્રભુ શ્રી કૃષ્ણ એ આ જ સ્થાન પર કેસી નામ ના રાક્ષસી નું વધ કર્યું હતું.તેના પછી આ જગ્યા પર સ્નાન કર્યું હતું.એના પછી જ આ જગ્યા નું નામ કેસી ઘાટ પડ્યું.આ કારણ છે કે પર્યટક અને સાધક આ પવિત્ર સ્થાન પર સ્નાન કરીને કનૈયા થી સમસ્ત પાપોથી મુક્તિ ની પ્રાર્થના કરે છે.
મથુરા-વૃંદાવન જવા પર કેવળ કાન્હા, યમુના,નદી અથવા પછી હિંદુઓ ના જ મંદિર જોવા મળતા નથી તેના બદલે તમે જામા મસ્જિદ પર પણ આગ્રહ કરી શકો છો.આનું નિર્માણ અબ્દ-ઉન-નબી ખાન એ ૧૬૬૨ માં કરાવ્યું હતું.બતાવી દઈએ કે તે મુગલ બાદશાહ ઔરંગજેબ ને ત્યાં ફોજદારહતા.આ પ્રસિદ્ધ કૃષ્ણ જન્મભૂમિ મંદિર ની પાસે જ સ્થિત છે.આ મસ્જીદ પર થયેલી નાયબ કલાકારી લોકો ના દિલો માં એક અલગ જ છાપ ઉડે છે.