ભગવાન શિવએ માતા પાર્વતીને જણાવ્યા હતા મનુષ્યના મૃત્યુ પહેલા જોવા મળતા ૮ સંકેતો 

જયારે માણસ મૃત્યુ વિશે વાત કરે છે અને એના વિશે વિચારે છે તો એના મગજ માં એક અજીબ ડર બેસી જાય છે. હકીકત માં માંસ જાણે છે કે જીવન નું સૌથી મોટું સત્ય મૃત્યુ છે. જેને આ મૃત્યુ લોક માં જન્મ લીધો છે એને એક દિવસ તો મરવું જ પડશે.

૧. ભગવાન શિવ પ્રમાણે જયારે વ્યક્તિ ના તન નો રંગ આછો પીળો પડવા લાગશે અથવા સફેદ તેમજ થોડો એવો લાલ પડવા લાગશે તો આ એને એ ઈશારો કરે છે કે વ્યક્તિ નું મૃત્યુ આગળના ૬ મહિના ના અંતર માં થવાનું છે.

૨. જયારે કોઈ વ્યક્તિ એમના પ્રતિબિંબ ને પાણી, તેલ અને કાચ માં જોવામાં અસમર્થતા મહેસુસ કરવા લાગશે તો આ એને ઈશારો કરે છે કે વ્યક્તિ ના મૃત્યુ ના આગળના ૬ મહિના ના અંતર માં થવાનું છે.  ૩. જે લોકો એમની વાસ્તવિક ઉમર થી વધારે જીતે છે એને એની છાયા જોવા મળે છે અને એને દેખાય છે ધડ રહિત છાયા જોવા મળે છે. જે ભયભીત કરવા વાળી હોય છે.

૪. જયારે કોઈ માણસ ના જમણા હાથ અજીબ રીતે થી મરોડ આવવા લાગે અને આ મરોડ એક અઠવાડિયા થી વધારે ચાલુ રહે તો સમજી લેજો તે માણસ એક મહિના થી વધારે જીવી શકશે નહિ.  ૫. જયારે માણસ ને એ મહેસુસ થવા લાગે કે એનું મોઢું, જીભ, આંખ, કાન અને નાક પત્થર નું થતું જાય છે તો એ વ્યક્તિ નું આગળના ૬ મહિના પછી મૃત્યુ નિશ્ચિત હોય છે.

૬. જયારે કોઈ વ્યક્તિ ચંદ્રમાં, સૂર્ય તેમજ અગ્નિ ના પ્રકાશ ને જોવામાં અસમર્થતા મહેસુસ કરવા લાગે તો એ જણાવે છે કે તે વ્યક્તિ ૬ મહિનામાં મરી જશે. 7. જો વ્યક્તિ ની જીભ માં સોજો આવી જાય અને એના દાંતો થી રસી વહેવા લાગે તો એ જણાવે છે કે વ્યક્તિ ૬ મહિના થી વધારે જીવી શકશે નહિ.

૮. જયારે વ્યક્તિ ને સૂર્ય, ચંદ્રમાં અને આકાશ માત્ર લાલ નજરે આવવા લાગે તો એ જણાવે છે કે વ્યક્તિ આગળના ૬ મહિનામાં મરી જશે. શિવ એ પાર્વતી ને આપેલા વક્તવ્ય ની સિવાય પુરાણ પણ મૃત્યુ ના વિષય માં ખુબ ઘણું બધું કહે છે.

એ પણ સત્ય છે કે પુરાતન કાળ થી માનવો અને રાક્ષસો એ ભગવાન ને ખુશ કરી મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાની કોશિશ કરી છે, પરંતુ તે એ કરવામાં સક્ષમ થઇ શક્યા નહિ… કારણ કે ધરતી પર જીવન નું મૃત્યુ જ એક માત્ર સત્ય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer