ધંધો બદલાવવાનું વિચારતા હોય તો, જાણો એક નવા ધંધા વિશે જેની મશીનરી અને ખરીદ-વેચાણ ક્યાં કરવું તેની સંપૂર્ણ જાણકારી અહી આપેલ છે, કમાઈ શકશો એક દિવસના 4000 થી વધુ રૂપિયા

કોરોના સમયમાં તમામ નોકરી ધંધા બંધ હતા. જે લોકો ધંધા કરતા હતા તે લોકો સ્વતંત્ર હતા પરંતુ નોકરી કરનારાઓની ખરાબ હતી કારણ કે તેમનો ન તો પગાર ચાલુ હતો નતો કામ ચાલુ હતું. તેથી હવે લોકોને ખ્યાલ આવી ગયો છે કે પોતાનો સ્વતંત્ર ધંધો હોય ખૂબ જરૂરી છે. આ ઉપરાંત ઘણા બધા લોકોનું મગજ એવું કામ કરતો હોય છે કે તેમને બિઝનેસમાં વધુ વિકાસ જોવા મળતો હોય છે.

આપણે કોઈપણ નવો ધંધો ચાલુ કરીએ તે પહેલાં તે ધંધા વિશેની તમામ માહિતી મેળવી લેવી જરૂરી છે. અમે તમને આજે બિઝનેસનો આઈડીઆ આપશો કે જેના ઉપયોગથી તમે રોજ પાંચ હજારથી પણ વધુ આવક મેળવી શકશો. એટલે કે મહિને સવા લાખથી પણ વધુ રૂપિયાની આવક મેળવી શકશો. આ ધંધો છે કે કેળાની ચિપ્સ બનાવવા નો. કેળાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે તે ઉપરાંત તેની ચિપ્સ પણ એટલી જ લાભદાયક હોય છે.

અમે તમને જણાવી દઈએ કે લોકો બટેટાની ચિપ્સ કરતાં કેળાની ચિપ્સ વધુ થાય છે. કેળાની ચિપ્સ નો ધંધો લોકલ હોવાથી મોટી મોટી કંપનીઓ આ ધંધામાં પડવા માગતી નથી.

કેળાની ચિપ્સ માટે તમારે ખેડા મીઠું ખાદ્યતેલ અને અન્ય મસાલા ની જરૂર પડશે. આ ઉપરાંત કેળાને ધોવાની ટાંકી અને કેળાને છોલવાનું મશીન,
કેળાના પાતળા પાતળા ટુકડા કરવાનું મશીન , ટુકડાઓને ફ્રાય કરવાનું મશીન , મસાલા વગેરે મેળવવાનું મશીન, પાઉચ પ્રિન્ટિંગ મશીન, પ્રયોગશાળા ઉપકરણ

 

કેળાની ચિપ્સનો બિઝનેસ શરૂ કરવા માટે તમે આ મશીન https://india.alibaba.com/index.html પરથી ખરીદી શકો છો. આ મશીનને રાખવા માટે ઓછામાં ઓછી 4000-5000 sq. fit જગ્યાની જરૂર પડશે. આ મશીન 28 હજારથી લઈને 50 હજાર રુપિયા સુધીમાં મળી જશે.

50 કિલોની ચિપ્સ બનાવવા માટે ઓછામાં ઓછા ૧૨૦ કિલો કાચા કેળાની જરૂર પડી શકે છે. કાચા કેળાની અંદાજિત કિંમત હજાર રૂપિયા હોય છે. તેમજ ૧૨ થી ૧૫ લીટર તેલ ની જરૂર પડશે કે જે એક હજાર રૂપિયામાં થશે. મશીનમાં ૧૦થી ૧૨ લીટર ડીઝલ જશે જે 900 રૂપિયામાં પડશે. આ રીતે તમામ ખર્ચ ગણવામાં આવે તો 1 કિલો ચિપ્સ નું પેકીંગ રૂપિયામાં 70 પડશે જેને આપણે કોઈ પણ દુકાન અથવા ગ્રાહકને સરળતાથી 100 માં વેચી શકશું.

આ સરળ તંત્રની મદદથી તમે મહિને સરળતાથી એક લાખથી બે લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer