હિંદુ ધર્મ અનુસાર મહાભારતમાં ઘણી બધી એવી કહાનીઓ છે. પરંતુ કેટલીક કથાઓ એવી છે કે જે કદાચ તમે નહિ જાણતા હોય. મહાભારતમાં સૌથી મહત્વપૂર્ણ પાત્ર હતા શ્રી કૃષ્ણ પરંતુ કોઈક જ જંતુ હશે કે મહાભારતમાં ભગવાન શિવ નું પણ મહત્વ પૂર્ણ યોગદાન રહ્યું હતું. ચાલો જાણીએ.
જો તમે પણ વિચારી રહ્યા છો કે મહાભારત સમાપ્ત થયા પછી ની અમે તમને કઈ વાત જણાવીશું તો જાણકારી અનુસાર બતાવીએ કે ભવિષ્ય પુરાણમાં મહાભારત પછીની કથાઓ લખેલી છે. ભવિષ્ય પુરણ માં જણાવ્યું છે કે પાંડવ પદ માટે અશ્વત્થામા કૃતવર્મા અને કૃપાચાર્ય રાત્રીના સમયે પાંડવો ની રહેવાની જગ્યા એ ગયા હતા.
અને એજ સમયે ભગવાન શિવ ની આરાધના કરી અને ભગવાન શિવ શંકર ની આજ્ઞા પ્રાપ્ત કરી અને રાજાને મળ્યા પછી ભગવાન શિવ પાસેથી મળેલી વસ્તુઓ થી પાંડવના દરેક પુત્રોનો વધ કર્યો. અને ત્યાંથી પરત ફર્યા. પાંડવોને જયારે આ સુચના મળી તો તેમને ખુબજ ગુસ્સો આવ્યો.
અને ભગવાન શિવને આ ઘટના ના ભાગીદાર સમજવા લાગ્યા જયારે પૂરી તૈયારી કર્યા પછી પાંડવો લડાઈ માટે ભગવાન શિવ પાસે પહોચ્યા, તો ભગવાન શિવ શંકર ખુબજ ગુસ્સામાં હતા અને ભગવાન શિવે પાંડવોને કહ્યું કે ત્મે બધા શ્રી કૃષ્ણના ઉપાસક છો. તેથી આ જન્મમાં તમને સજા નું ફળ નહિ મળે. પરંતુ આનું ફળ તમને કળીયુગમાં ફરીથી જન્મ લઈને ભોગવવું પડશે.