મહાભારત સાથે સંકળાયેલ એવી કહાની છે જેને જાણીને દરેક લોકો હેરાન થઇ જાય છે. મહાભારત ઈર્ષ્યા, ધન-સંપતિ, લાલચ, માનસિક ભટકાવ, પ્રતિશોધની ભાવના, ઘમંડ અને માનસિક સંઘર્ષ આ બધા સાથે સંકળાયેલ અને આ ભાવનાના કારણે નીકળેલી લાગણીની કહાની છે. આજે અમે પણ આ લેખમાં મહાભારત કાળ સાથે સબંધિત દ્રોપદી સાથે સંકળાયેલ રાજ વિશે જણાવીશું.
દ્રોપદી પાંચ પાંડવોની પત્ની હતી પરંતુ દ્રોપદી એમના પાંચ પતિઓને એક સમાન પ્રેમ કરતી હતી. દ્રોપદી એમના પતિઓમાં સૌથી વધારે અર્જુન ને વધારે પ્રેમ કરતી હતી. એની સાથે દ્રોપદી પાંચ પાંડવો સિવાય કોઈ એક ને પણ પ્રેમ કરતી હતી.
દ્રોપદી એમના પતિઓ સિવાય બીજા એક પુરુષને પણ પ્રેમ કરતી હતી. એ કર્ણને પ્રેમ કરતી હતી. દ્રોપદીના સ્વયંવરમાં અંગરાજ કર્કને જોયો હતો એ સમયે દ્રોપદી કર્ક પર મોહિત થઇ ગઈ હતી પરંતુ જાતિના લીધે કર્ણ સાથે વિવાહ ન કરી શકી આ બાબતનો પસ્તાવો દ્રૌપદીને હતો. દ્રૌપદીએ વનવાસના સમયે આ વાત એમના પતિને કહી હતી કે જો મેં કર્ણ સાથે વિવાહ કર્યા હોત તો લગભગ મારે આટલું બધું દુખ સહન કરવું પડતું ન હતું. એની સાથે મારે આવા પ્રકારના કડવા અનુભવ માંથી નીકળવું પણ પડ્યું ન હોત.
દ્રૌપદીની આ વાત સાંભળીને પાંચેય પાંડવ હેરાન રહી ગયા, પરંતુ કોઈએ કઈ પણ કહ્યું નહિ. એના પછી પાંડવોને અહેસાસ થયો કે પાંચ બહાદુર પતિઓ હોવા છતાં એમની પત્નીની જરૂરત ના સમય પર રક્ષા કરવા પહોંચી ન શક્યા. દ્રૌપદીની જરૂરત ના સમય પર એ ક્યારેય એની સાથે રહ્યા નથી.