પ્રાચીન સમયમાં આ જગ્યા પર પાંડવો માટે બનાવવામાં આવતુ હતું ભોજન

તમિલનાડુ ના મહાબલીપુરમ માં મહાભારત કાળ ના એક એવું માળખું મોજુદ છે જે મહાભારત ની સચ્ચાઈ નું પ્રમાણ છે.અહિયાં બે પત્થર એક બીજા ની સહારે રાખેલા છે, જેમાંથી મોટા પત્થર નો વજન લગભગ ૧૭૦૦ ટન છે.ઈતિહાસકારક અને જીયોજોલોજીસ્ટ ની અનુસાર આ માળખુ કુદરતી નથી સ્થાનીય લોકો અને ૫૦૦૦ વર્ષ જુનું મહાભારત કાલીન માને છે.

એની વિશ્વાસ છે કે ૧૭૦૦ ટન વજન નો ચૂલો મહાબલી ભીમ એ બનાવ્યો હતો. અને માળખાને ભીમ ની રસોઈ કહેવાય છે.માન્યતા છે કે આ રસોઈ પર મહાબલી ભીમ એનું ખાવાનું બનાવતા હતા.એક સાધારણ માણસ ૨૦૦ પાઉન્ડ સુધી જ વજન ઉઠાવી શકે છે. એ હિસાબ થી આ મોટા પત્થર ને જેનો વજન ૧૭૦૦ પાઉન્ડ છે.ઉઠાવવા માં લગભગ ૧૬૦૦૦ લોકો ની જરૂર પડી હશે,પરંતુ આટલી ઓછી જગ્યા માં ૧૬૦૦૦ લોકો આ પત્થર ને કઈ રીતે ઉઠાવી શકે છે આ સૌથી મોટો સવાલ છે.એ તો સ્વાભાવિક વાત છે કે ગામ વાળા લોકો એ ઘણી પેઢીઓ થી એના પૂર્વજો દ્વારા ભીમ એ આ પત્થર ને ઉઠાવવા ની જે વાત સાંભળી છે તે સાચી હોય શકે છે.

આજ ના સમય માં આ પત્થરો ને ઉઠાવવા માટે એક સાથે લગભગ ૧૦૦ ક્રેનો ની મદદ લેવી પડી શકે છે અને જો હાથીઓ ની મદદ લઈએ તો એક હાથી ૧૦૦ ટન વજન ઉઠાવી શકે છે એવા લગભગ ૨૮૨ હાથીઓ ની મદદ લેવી પડશે.મહાભારત ને મુતાબિક ભીમ ની ભુજાઓ માં ૧૦૦૦૦ હાથીઓ નું બળ હતું જે આ વાત ની સાક્ષી આપે છે કે આ માળખું એના દ્વારા જ બનાવાયુ હતું.લંડન ના સ્ટોન હીચ ની વિશે આપણે બધા જાણીએ જ છીએ.આનું નિર્માણ ૨૬૦૦BC માં થયું હતું.

હવે વાત કરીએ મહાભારત યુદ્ધ ની કહેવાય છે કે મહાભારત યુદ્ધ માં દેશ-વિદેશ શામિલ થયા હતા.કોઈ કૉરવ અને કોઈ પાંડવ ની બાજુ થી લડવા વાળા હતા.18 દિવસ ચાલેલા આ ભીષણ યુદ્ધ માં લગભગ ૪૦ લાખ થી પણ વધારે લોકો એ ભાગ લીધો હતો.તો હવે તમને બતાવશું તે જગ્યા જ્યાં પાંડવો ની તરફથી લડવા વાળા ૧૫ લાખ યોદ્ધાઓ માટે જમવાનું બન્યું હતું.

હરિયાણા ના કુરુક્ષેત્ર થી લગભગ ૧૫૦ કિલોમીટર દુર પંજાબ ના સંગરુર જીલ્લાનું નાનું ગામ લાસોઈ અહિયાથી યુદ્ધ લડતા પાંડવો માટે ખાવાનું બનાવીને મોકલાતું હતું. આ ગામ માં આ વાત નું ઘણું પ્રમાણ મોજુદ છે. આ ગામ માં ૩ એવા પ્રાચીન કુવા છે. અહિયાથી પાણી કાઢીને ખાવાનું બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો.અહિયાં ૫ દરવાજા હતા જેને પાંડવો ના નામ આપવામાં આવ્યા હતા.એમાંથી ૪ દરવાજા આજે પણ સુરક્ષિત છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer