પારીતોશે કર્યો અનુપમાનો વિરોધ, કિંજલને વધી ગઈ પોતાના આવનાર બાળકની ચિંતા.

ટીવી સિરિયલ અનુપમાના આજના શો મા અનુપમા કાવ્યાના ખુબજ વખાણ કરે છે. ત્યારે કિંજલ તેના આવનારાબાળક વિશે ચિંતા મા છે. જાણો અનુપમાના આજના શો શું થશે…

ટીવી સિરિયલ અનુપમાના આજના શો મા કાવ્યા વનરાજને કહે છે કે તે પોતે ચિંતા ન કરે. અને કહે છે કે અનુપમાએ કોઈ નિર્ણય લીધો છે તેને વિચારીને જ લીધો હશે, અને તે સાચો પણ હશે. તે અનુને ઘરે લાવવાનું નક્કી કરે છે. કાવ્યા અનુપમાના વખાણ કરે છે અને કહે છે કે તે તેને પ્રેરણા આપે છે. કાવ્યા અનુપમાને કહ્યુ કે તમારી પાસે ઘણી શક્તિ છે. અનુપમા કાવ્યાને પૂછે છે કે શું તેને લીલાના ટોણા વિશે ખોટું લાગ્યું. જયારે કાવ્યા એ કહ્યુ કે લીલાને હવે બદલી શકાય તેમ નથી. અને કાવ્યા અનુ માટે ચોકલેટ શેક બનાવે છે.

વનરાજ લીલાને કહે છે કે અનુજ એક ખૂબ જ હોશિયાર બિઝનેસમેન છે. અનુપમા શાહ પરિવાર માં ન આવે. આ કારણ થી તે અનુ ને દત્તક લીધી છે. વનરાજનું કહેવું છે કે અનુજે છોકરીને એટલા માટે દત્તક લીધી છે કે તેના બાળકોને મિલકત માં કોઈ ઇસ ભાગ ન મળે. પાખી તે બંને ની વાતો સાંભળી લે છે. જ્યારે વનરાજે કહ્યું કે અમે એને અમારા બાળકો કંઈ ભિખારી નથી. લીલા વનરાજન ની બાજુ બોલે છે. અને અનુને ખુશ રહે એમ કહે છે, પણ તેના પોતાના જ ઘરે જ રહે છે. અનુપમાએ પરિતોષ, પાખી અને સમરને હાથ પકડી રાખ્યા છે. પરિતોષ તેનો હાથ પકડે છે. ત્યારે પરિતોષ કહે છે કે જો તે ઘણા બાળકોની સંભાળ લેશે તો એક બાળક તો તેનાથી છૂટું પડી જશે.

કિંજલ આ વાતથી ખૂબ જ ચિંતામાં છે પરિતોષ કહે છે, કે તે એક હાથમાં પોતાના બાળકને અને બીજા હાથે અનુને નહિ સંભાળી શકે. સમર અનુપમાને કહે છે કે તેને પણ અગાઉ ચોકી ગયો હતો. બીજી તરફ કિંજલ નારાજ થઈ જાય છે. કાવ્યા કિંજલને કહે છે કે અનુપમા બધું સંભાળશે. કિંજલને ચિંતા છે કે અનુપમા હવે તેના બાળકોનું ધ્યાન રાખશે કે નહી. પાખી અને સમર અનુપમાના નિર્ણય મા સાથ આપે છે. કિંજલ કાવ્યાને કહે છે કે અનુપમા અનુની સંભાળ રાખી શકશે નહી. બીજી બાજુ કાવ્યા કિંજલને ચિંતા ન કરવાનું કહ્યુ. કાવ્યા, કિંજલને કહે છે કે હું તને તારા બાળક ના ઉછેરવા માં મદદ કરીશ.

અનુજ હસમુખને અનુપમા પર ગુસ્સો નઈ કરવાનું કહે છે, કારણ કે તેણે અનુ વિશે પહેલા ખબર ન હતી. હસમુખ અનુજને કહે છે કે તે બિલકુલ ગુસ્સે નથી. અનુપમા અને અનુજ ત્યાંથી ચાલ્યા જાય છે. જયારે લીલા કહે છે કે અનુ તેમની જિંદગી મા તોફાન લાવશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer