મહાભારત કાળના આ લોકો છે રામાયણ કાળના લોકોના ભાઈ અને સંબંધી, જાણો આ સૌથી મોટા રહસ્ય વિષે….

તમને જાણીને આશ્ચર્ય થશે કે રામાયણ કાળ મેં જે લોકો થાય છે એમાંથી અમુક મહાભારત કાળ ના અમુક લોકો ના ભાઈ અથવા સંબંધી હતા. જાણો આ સૌથી મોટા રહસ્ય ને… હનુમાન- રામાયણ કાળ ના પવનપુત્ર હનુમાનજી ને મહાભારત કાળ ના ભીમ ના ભાઈ માનવામાં આવે છે,

કારણ કે ભીમ પણ પવનપુત્ર હતા. કુંત એ પવનદેવ નું આહ્વાન કરીને ભીમ ને પ્રાપ્ત કર્યા હતા. ભીમ ને પણ પવનપુત્ર કહેવામાં આવે છે. બાલી- રામાયણ કાળ માં સુગરી ના ભાઈ બાલી ને મહાભારત કાળ ના અર્જુન ના ભાઈ માનવામાં આવે છે, કારણ કે બંને ના જ પિતા ઈન્દ્રદેવ હતા.

કુંતી એ ઈન્દ્રદેવ નું આહ્વાન કરીને અર્જુન ને પ્રાપ્ત કર્યા હતા. ઇન્દ્ર ના શચી થી થયેલા પુત્રો ના નામ આ પ્રમાણે છે. જયંત, વસુકત, અને વૃષા. સુગરી રામાયણ કાળ ના સુગરી ના પિતા સૂર્યદેવ હતા અને મહાભારત કાળ ના કર્ણ ના પિતા પણ સૂર્યદેવ જ હતા. તેથી બંને ના પિતા એક જ હતા.

કર્ણ ની માતા નું નામ કુંતી હતું. શનિદેવ સૂર્ય ના પુત્ર વૈવસ્વત મનુ, શનિ, યમ, કાલિંદી વગેરે હતું. એની સિવાય મહાભારત કાળ માં કુંતી પુત્ર કર્ણ પણ સૂર્યદેવ ના પુત્ર માનવામાં આવે છે. ક્તીલા- યમરાજ ને ધર્મરાજ પણ કહેવામાં આવે છે.

સૂર્યપુત્ર યમરાજ ના પુત્ર નું નામ ક્તીલા હતું. મહાભારત કાળ માં યુધિષ્ઠિર ધર્મરાજ ના જ પુત્ર હતા. વિદુર પણ ધર્મરાજ ના અંશ હતા. પુષણ અશ્વિની દેવ થી ઉત્પન્ન થવાના કારણે ‘નાસત્ય’ અને ‘દ્રસ્ત્ર’ ને અશ્વિની કુમાર કહેવામાં આવતા હતા.

અશ્વિનીકુમાર નાસત્ય ‘પૂષણ’ ના પિતા અને ‘ઉષા’ ના ભાઈ કહેવાયા છે. કુંતી એ માદ્રી ને જે ગુપ્ત મંત્ર આપ્યો હતો, એનાથી માદ્રી એ આ બે અશ્વિની કુમારો નું જ આહ્વાન કર્યું હતું. ૫ પાંડવો માં નકુલ અને સહદેવ આ બંને ના પુત્ર છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer