રણબીર કપૂરે કર્યો ખુલાસો : આલિયા ભટ્ટ જોડિયા બાળકોને જન્મ આપશે..

આલિયા ભટ્ટે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તે માતા બનવા જઈ રહી છે. હવે રણબીર કપૂરે ટ્વિન્સ વિશે કંઈક એવું કહ્યું છે જે ચર્ચા વિષય બની ગયું છે. આલિયા ભટ્ટે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે માતા બનવા ની છે. બધા આલિયા અને રણબીર કપૂરને અભિનંદન આપી રહ્યા છે.અને જ્યારે આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે, ત્યારથી તેના વિશે વિવિધ વાતો સામે આવતી રહી છે. પહેલા તેના વિશે ઘણા ખોટા સમાચાર આવતા હતા. હવે તેના બેબી બમ્પને લઈને પણ ફેન્સ ઘણી વાતો કરી રહ્યા છે. હવે રણબીરે અને પત્ની વિશે એવું કંઈક કહ્યું છે, જે જાણીને ફેન્સ ખૂબ જ ખુશ જોવાં મળી રહ્યા છે. રણબીર કપૂરે આવનારા બાળક વિશે ફેન્સને એક હિંટ આપી છે, જે બધા ફેન્સ સમજી ગયા છે.

જોડિયા બાળકોની માતા બનવા ની છે. આલીયા.બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટના લગ્ન આ વર્ષે 14 એપ્રિલ 2022ના દિવસે થયા હતા. લગ્ન પહેલા બંને લાંબા સમયથી તેમની લવ સ્ટોરી ને લીધે ચર્ચા માં હતા. આ પછી, જ્યારે બંનેના લગ્ન થયા, ત્યાર બાદ ફરીથી ચર્ચામાં આવ્યા, જેનુ કારણ હતું આલિયા ભટ્ટ ની પ્રેગનેન્સી. લગ્નના થોડા મહિનાઓ બાદ આલિયાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તે માતાબનવાની છે. આ જાણ્યા પછી, ઘણા ચાહકો સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ હવે આલિયાનો બેબી બમ્પ ચર્ચા મા છે, જેને જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે આલિયા જોડિયા બાળકોની માતા બનવા ની છે. હવે રણબીર કપૂર પણ પોતાના આવનારા એ બાળકો જોડિયા બાળકો વિશે બોલતો જોવા મળ્યો છે. રણબીર કપૂરે હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યું હતું,આપ્યો હતો, બે જૂઠ અને બે સત્ય વિશે વાત કરવાનુ કહેવામાં આવ્યું હતું, જે દરમિયાન અભિનેતાએ કહ્યું કે 1 હું જોડિયા બાળકોનો પિતા બનવાનો છું 2 હું એક ખુબ મોટી પૌરાણિક ફિલ્મ કરવાનો છું.બાદમાં કામથી લાંબો બ્રેક લેવા માગું છું.

આ ફિલ્મ મા બંને સાથે જોવા મળશે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં જ પહેલીવાર ફિલ્મ બ્રહ્માસ્ત્ર માં એક સાથે જોવા મળશે. તેની ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. અને આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થવાની છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer