મેષ : આજે તમારું સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહશે. સરકારી નોકરી કરવાવાળા માટે આજે બહુ વ્યસ્ત દિવસ રહેશે. આજે પ્લાનિંગ બનાવીને આગળ વધો. નવું કામ કે વેપાર શરૂ કરવા માટે સારો દિવસ. આજે તમારા લીધે કોઈને મુશ્કેલી ના થાય એ ખાસ જોવું.
વૃષભ : આજેનો દિવસ ઠીકઠાક રહેશે. કોઈ ખાસ કેસ તમારા પક્ષમાં રહેશે. આર્થિક સમસ્યાનું સમાધાન તમને મળશે. બાળકો સાથે સારો સમય પસાર કરી શકશો. આજે બેચેની રહેશે. કોઈ ખરાબ સમાચાર મળશે.
મિથુન : આજે આરામ અને સુખ સુવિધાની પાછળ ખર્ચ થશે. બહુ ઓછા પ્રયત્ને સફળતા મળશે. ધનલાભ થશે. આવકના સ્ત્રોત ખુલશે. નોકરી કરી રહ્યા છે તેમને પ્રમોશન મળશે. તમારી ઓફિસની વાત બહાર કહેશો નહીં. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
કર્ક : આજે ઘર પરિવારમાં શુભ કામ થઈ શકે. આજે જ્ઞાન વિજ્ઞાન ક્ષેત્રમાં તમને ઉન્નતિ મળશે. ધર્મ પ્રત્યે રસ જાગશે. આજે કોઈ મોટી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આજે કોઈ તમારા વિરુદ્ધ કોઈ પ્લાનિંગ કરી શકે છે.
સિંહ : આજનો દિવસ સંઘર્ષથી ભરેલો રહેશે. તમારા રસ્તામાં કોઈ મોટી મુશ્કેલી કે બાધા આવી શકે છે. તમે કોઈ નવો વેપાર શરૂ કરવા માંગો છો તો પેપર વર્ક કરવામાં ધ્યાન રાખો. સફળતા તમને સારી રીતે મળશે. જીવન જીવવા માટેની સાચી સમજ તમને મળશે.
કન્યા : આજે પૈસા બાબતે માતા પિતાનો સહકાર મળશે. વેપારને લઈને નવું પ્લાનિંગ કરી શકો. સ્વાસ્થ્ય બાબતએ તમે પોતે તાજગી અનુભવશો. આજે જૂની બીમારીમાં તમને રાહત મળશે. આજએ ઉતાવળમાં કોઈ કામ કરશો નહીં.
તુલા : આજે તમારા પરાક્રમ અને સાહસણ ખૂબ વખાણ થશે. મોટી રકમ ઇન્વેસ્ટ કરવામાં ઉતાવળ કરવાની નહીં. નોકરીમાં પ્રમોશન અને પગારવધારો મળશે. નવા વાહનને લઈને સાવધાન રહો. પરિવાર સાથે જોડાયેલ બાબતમાં ધ્યાન આપવું. રોમાન્સ કરવાનો અવસર મળશે.
વ્રુશિક : આજે શિક્ષા અને કાનૂન સાથે જોડાયેલ કિસ્સામાં તમને સફળતા મળશે. વેપારમાં મળેલ નવા કોન્ટેક્ટથી તમને વધારે ફાયદો થશે. અમુક લોકોને તમારી ઉદારતા પસંદ આવશે. કોઈપણ રીતે કોઈપણ પ્રકારના વાદ વિવાદથી બચો.
ધન : આજે પ્રમોશન અને પગારવધારો મળી શકે છે. કોઈ અજાણ્યાં પર ભરોસો કરવો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. સરકારી કામ કાયઃમાં તમને પ્રમોશન કે પછી ટ્રાન્સફર મળી શકે.
મકર : કાર્યક્ષેત્રમાં નસીબનો સહકાર મળશે. પરિવાર સાથે બગડેલ સંબંધ આજે બની શકે છે. મહેનત કર્યા પછી આજે તમને યોગ્ય પરિણામ મળશે. તમારા અટકેલાં પૈસા પરત મળશે. પ્રમોશન મળી શકે.
કુંભ : બહારનું જમવાનું ઇગ્નોર કરો. ભણવામાં ધ્યાન આપી શકશો. અમુક ખાસ લોકોની મદદ કરો, પાર્ટનર પાસેથી સુખ અને પ્રેમ મળશે. તમારી પાસે એક સુંદર ભવિષ્ય બનવાનો ચાન્સ છે. પૈસા બાબતે આજે થોડું સાવધાન રહેવું. કોઈને પૈસા ઉધાર આપશો નહીં.
મીન : આજે માનસિક તણાવમાં વધારો થઈ શકે છે. આજે તમે ઉર્જાથી ભરપૂર હશો. ઓફિસમાં સિનિયરની મદદ મળશે. વેપારમાં ફાયદો થશે. સામાજિક કામમાં ભાગ લઈ શકશો. વિવાદ સુલજાવવા પ્રયત્ન કરો. જૂની વાતો વિચારી તણાવમાં રહેશો નહીં.