મેષ : આજે તમારી પરિસ્થિતિમાં ખૂબ સુધારો થઈ શકે છે. વેપાર સંબંધિત કામ કાજમાં કોઈપણ લાપરવાહી કરશો નહીં. કોઈપણ નુકશાન થવાની સંભાવના છે. તમારો વિશ્વાસ અને આશા એ તમારી ઈચ્છાઓ નવા દરવાજા ખુલશે. ભવિષ્ય માટે યોજનાઓ બનાવી શકશો.
વૃષભ : આજે તમારી બુ અને હોશિયારીનો ઉપયોગ કરીને આગળ વધી શકશો. જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. તમારી રહેણી કારની અને બોલવા ચાલવાની રીત લોકોને ખૂબ પસંદ આવશે. તમારા સહયોગીઓ તરફથી તમને સહકાર મળશે.
મિથુન : આજે ધન કમાવવા માટેના નવા રસ્તાઓ તમને મળશે. જમીન ખરીદવા માટેના યોગ બની રહ્યા છે. તમારા રોજિંદા જીવનમાં પરિવર્તન લાવવાની જરૂરત છે. જીવનસાથી સાથે ચાલી રહેલ મુશ્કેલીઓનો અંત આવશે. આજે કોઈપણ વિવાદમાં પડવું નહીં.
કર્ક : નોકરી અને વેપાર કરતાં મિત્રોને આસપાસના લોકોની મદદ મળશે. વ્યક્તિગત કારણથી તમારા કામને સારી રીતે સમય નહીં આપી શકો. આજે પરિવારના સભ્યો વચ્ચે આશાંતિ એ તમને ચિંતામાં મૂકશે. તમારી સફળતાથી આજે કેટલાક લોકોને જલન થશે.
સિંહ : આજે આર્થિક પરિસ્થિતિ મજબૂત બનશે. તમારા પોતાના લોકોની આશા પર આજે તમે ખરા ઊતરશો. આજે કોઈપણ સમસ્યા પૂરી કરવા માટે હિમત રાખવી. નવા લોકો સાથે કોન્ટેક્ટ થઈ શકે છે. ભણવામાં ધ્યાન આપી શકશો. જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે.
કન્યા : આજે પારિવારિક જીવનમાં પરિસ્થિતિ ઉપર નીચે રહેશે. તમારી કોઈ વાત સાથે ઘરના વડીલ સહમત નહીં થાય. યે ઘરની જવાબદારીઓ ઇગ્નોર કરશો નહીં. તમારી બધી મનોકામના પૂરી થશે અને તમને ઢગલો ધન મળશે.
તુલા : આજે જીવનસાથી તમારા માટે કશુંક ખાસ કરી બતાવશે. માતા પિતાનો સહયોગ મળશે. લવ લાઈફ સામાન્ય રહેશે. સંતાન તરફથી તમને આજે દુખ થશે. વેપારમાં આજે મુશ્કેલીઓ દૂર કરવા માટે અનુભવી મિત્રોની મદદ લેવી.
વ્રુશિક : કાર્યક્ષેત્રમાં સુધારો થશે. પારિવારિક સંપતિ મળવાની સંભાવના છે. પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કોઈપણ નવું કામ કે કોન્ટ્રાક્ટ સહી કરવામાં ઉતાવળ કરવી નહીં. આજે બનાવવામાં આવેલ યોજનાઓમાં તમને સફળતા મળશે.
ધન : આજે તમારામાં આત્મવિશ્વાસની કમી દેખાશે. નોકરી કરતાં જાતકોને સફળતા મળશે. ગરીબોને આજે અન્નદાન કરો. વિદેશ સંબંધિત કામમાં સફળતા મળશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હનુમાનજીનું ધ્યાન કરો અને તમારા ગુસ્સા પર કંટ્રોલ કરો.
મકર : ઘરના અટકેલાં કામ આજે ખૂબ ઝડપથી પૂરા થઈ શકશે. આજના દિવસે તમારા વિચારોને મહત્વ આપો, અમુક એવી વસ્તુઓ પ્લાનિંગ કરી શકશો જેનાથી ભવિષ્ય વિષે ઇન્વેસ્ટ કરી શકશો. આજે મોટા અને અનુભવી મિત્રોની સલાહ માનો. બાળકઓ સાથે સમય પસાર કરો.
કુંભ : આજે તમારા માટે સારો દિવસ છે. સફળતા મેળવવા માટે ભરપૂર પ્રયત્ન કરો. ભવિષ્યને લઈને નકારાત્મક વિચારો આવ્યા કરશે. આજએ અમુક મિત્રો અને સંબંધીઓ તમારા વિષે અલગ વિચાર રાખશે. તમારે ફાસ્ટફૂડ ખાવાથી બચવું જોઈએ. મનગમતું ફળ મળશે.
મીન : આજે સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું. પરિવારમાં ખુશખબરી મળી શકે છે. ઘણા બધા લોકો સાથે અધિકારીઓનું પણ ધ્યાન તમારા પર રહેશે. આજે દિવસની સહૃયત જરૂરિયાતવાળા લોકોની મદદ કરો. કામમાં તમને થોડી મુશ્કેલીઓ થશે પણ સફળતા મળશે.